________________ ફુલ ની સુવાસ (રાગ -કુવર ચેલૈયા) હે મારા નધારા ના આધાર વિરા મહેશભાઈ વિશરૂં વિરા, અમર તારૂ નામ, હે ભાઈ મારે બહુ સાંભરે ને ભેકાર લાગે ભિતરને તાર, પણ સમાજને સમાજને સેનાની મરે........ રૂ........ હૈયે હૈયે પળે હડતાલ હે તું તે ગુણ ગુણો ભંડાર વિરા મહેશભાઈ વિરારે વીરા અમર તારૂ નામ......... હે વીરા તારા ગુરુના શું ગાયું ગાન તે હરાવ્યા સૌને પ્રેમ ના પાન. પણ આજ વિદ્યા આજ વિધી, થયે વેરી તે છે કે આપણે ભભ ના છેટાં પડ્યાં P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust