________________ પરિવારમાં તેમના ધર્મપત્ની મૃદુલાબેન તથા પુત્ર હિમાંશુ. તથા પુત્રી રાજેશ્રી તથા ભાઈ પ્રફુલભાઈ અશ્વિનભાઈ, કિરીટભાઈ તથા ડોલરભાઈ તેમજ ચાર નાના ભાઈઓ તથા તેમના ચારેયના ધર્મપત્ની, બાળક, તથા બંને બહેને સરલાબેન વિનયભાઈ વોરા તથા ભારતીબેન પ્રવિણભાઈ પારેખ ને ભાણેજ પ્રેમલ પારેખ તથા કાકા મનસુખભાઈ પારેખ, મોટાભાઈ સુરેશભાઈ પૂ. માસીબાક સવિતાબેન મહેતા, આમ બહોળા પરિવારને ઉચ્ચ સંસ્કારને આદર્શમય ધાર્મીક ભાવનાનું સીંચન કર્યું છે. તેવા અમર આત્માને તા. 2-7-88 ના રોજ લાખ વંદન ..... શ્રી શાંતિલાલભાઈ પોપટલાલ પારેખ અ.સૌ. કનકપ્રભાબેન શાંતિલાલભાઈ પારેખ શ્રીમાન મહેશકુમાર શાંતિલાલ પારેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust