SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સુવઢ ચરિત્ર આ રાજાને શત્રુરાજા પિતાની કચેરીમાં બેઠેલા સર્વ સુભટ્ટો તથા ખંડિયા રાજા પ્રત્યે કહેતે હતો-કે અહે ! મારા શત્રુ રાજાના ઘડાનું અપહરણ કરી શકે એ બહાદુર તમારામાં કેઈ છે?” રજા એ સાંભળી. એક માણસે જવાબ આપે છે, તે ઘોડાને હંમેશાં લેખંડના પીંજરામાં રાખવામાં આવે છે, તેથી તેનું હરણ કરવા કેઈ સમર્થ નથી, “પરંતુ એક દુષ્ટ પુરૂષ તે વખતે બોલી ઉઠે કે : રિપત્રો હે સ્વામિન્ ! તે ઘોડે હું લાવશે ! અને લાવી નહિ શકું તે મારી આવવા તૈયાર છું. “રાજાએ તેને ઘડો મારવા મોકલ્યા. તે દુષ્ટ, ઘોડાની જગાએ ગયે પણ તેનું હરણ કરવાને કઇ લાગ ન જે. એરપના પછી તેણે લેહને કા તીરના મુખે બેસીને તીર ઘોડા ઉપર છોડયું અને એ રીતે ઘડાના શરીરમાં તે કાંટે પેસવાથી તે ઘોડે શલ્ય સહિત થયે. રપરા શલ્ય સહિત થવાથી ઘેડ પ્રતિદિન સુકાવા લાગે, ખોરાકી મળવા છતાં દુર્બળ થતે ગયે. આ જોઈ રાજાએ વૈદને ઘડે દેખાડ. વૈદે તેનાં સર્વ અંગે પાંગ જોયાં. પારપડા વૈદે તપાસ કરીને કહ્યું કે, એ ઘડાને ધાતુક્ષયને રોગ નથી, પણ એના પેટમાં કોઈ ન જાણી શકે એવું શલ્ય છે એમ કહી તેણે ઘડાને આખે શરીરે લીલી માટીને લેપ કર્યો. પરપઝા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy