________________ સુપઢ ચરિત્ર - આ શીલસન્નાહ આચાર્યે એકદા સમયે પિતાનું આયુષ્ય થોડું જાણું સમેતશિખર પર જવા ધાયું. પરિવાર સહિત તે તરફ વિહાર કરતા અનુક્રમે ક્ષિતિ-પ્રતિષ્ઠિત નામના નગરમાં (જ્યાં પોતાને જન્મ થયે હતો. તે નગરમાં પહેચ્યા. વનપાલકે રૂપીરાયને વધામણી આપી તેથી તે રાજા પરિવાર સહિત વાંદવા ગયો. 19-1963 નરનાથ રૂપીરાયે મુનિનાથ શિવસન્નાહાચાર્યને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ પોતાની જગા લીધી. બાદ આચાર્ય શ્રી દેશના દેતા હતા. 197 - આચાર્ય શ્રી રાજા પ્રત્યે મધુર સવરે ફરમાવતા હતા ? હે રાજન ! ઈંદ્રપણું પામવું સુલભ છે અથવા અહેમેન્દ્રપણું પણ સુલભ છે; તેમજ ચક્રવતીપણું પણ સુલભ છે. પણ સંસારસમુદ્રને વિષે શ્રી જિનપ્રણિત ધર્મ પામવા મહાદુર્લભ છે. સદ્દગુરુની સામગ્રી વિના જૈન ધર્મ પામવે મુશ્કેલ છે. 198 “જૈન ધર્મ પામ્યા થકી ઘણા જીવે યથાર્થ દેવ-ગુરુધર્મનું સ્વરૂપ ગુરૂના પ્રસન મુખેથી સાંભળીને સંસારસમુદ્ર તરી પાર પામ્યા છે. તેવા - “અઢાર દોષ રહિત અને ત્રીસ “અતિશય વડે ભૂષિત એવા શ્રી વીતરાગ દેવ, વળી સાધુ તે પંચમહાવ્રતધારી-ત્રીશ ગુણેકરી સહિત હોય છે તેજ ગુરૂ જાણવા 2005 - : જીવદયા સહિત જે ધર્મ તેને જ ધર્મ જાણો. - - એ ધર્મ સંસાર રૂપ કુપ મચ્ચે પડતા પ્રાણીઓને તાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust