________________ શ્રીમાન મહેશકુમાર શાંતિલાલ પારેખ વડલા સમાન ધીરગંભીર, વિશાલ હદયી, પરોપકારી, જીવનમાં ધર્મના સુંદર સંસ્કારના આચરણ સાથે કોઈપણ જાતની આકાંક્ષા વગર માનવતાના નૌતિકતા ના મૂલ્યને સમજી સમાજ ને નિઃસ્વાર્થ સેવા આપી પરમ પદને પામવા જનાર આપશ્રીને કેટિ કોટિ વંદન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust