________________ અ.સૌ. સૂરજબેન ચુનીભાઈ ધોરીભાઈ પટેલ-સુણાવવાળા [ સ્વર્ગવાસ : તા. 6-8-1983 ઉ. વર્ષ–૭૩ ] દાનવીર અને ધર્મપ્રેમી એવા સુપુત્રને જન્મ આપીને આપે માનવજન્મ સાર્થક કર્યો છે. શ્રી નવનીતભાઈ એ આપના કુળને દીપાવ્યું છે આપનું ઋણ સ્થાનકવાસી જૈન સમાજ હમેશાં યાદ કરશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust