________________ વા પ્રસ્તાવ " . એકદા સુલ મનમાં વિચાર્યું કે “રે જવ! લેભમાં લ પટપણાને લીધે પરિગ્રહનું પ્રમાણ કર્યા વિના તેને શું શું દુઃખ પ્રાપ્ત નથી થયું? હવે તું પરિગ્રહનું પરિમાણ કર.” એમ વિચારી તેણે પોતાના મનથી જ પરિગ્રહનું પરિમાણ કર્યું, અને વધારાનું ધન જિનચૈત્ય વિગેરે સાત ધર્મક્ષેત્રમાં વાપર્યું. તે ક્ષેત્રો આ પ્રમાણે -જિનભવન, જિનપ્રતિમા, આગમના પુસ્તક અને ચાર પ્રકારના સ ધ એ સાત ક્ષેત્ર છે. તે ઉપરાંત જીર્ણોદ્ધાર, પિષધશાળા અને સાધારણમાં પણ તેણે ઘણું ધન વાપર્યું. ત્યારપછી કેટલાક ' ફળ ગયો ત્યારે કર્મના દેષને લીધે તેનું ધન ઉન્હાળામાં સરોવર ના જળની જેમ ક્ષીણ થયું, તેથી તેના મુખની સર્વ કાંતિ પણ નેણ થઈ ગઈ. કહ્યું છે કે– , , , "वरं बाल्ये मृत्युन तु विभवहीनं निवसनं, વર રાજસ્થાન ન પુનરધમ જામનE . वरं वेश्या भार्या न पुनरविनीता कुलवधूः, બાળવયમાં મરણ થાય તે સારું, પણ વૈભવ વિનાનું જીવન સારૂં નહિ. પ્રાણનો ત્યાગ કરવો સારો, પણ અધમ પુરૂષને ; ઘેર જવું સારું નહિ, વેશ્યા સ્ત્રી હોય ત સારી, પણ ઉંચ કુળની શ્રી વિનય રહિત હોય તે સારી નહિ. અરણમાં રહેવું સારું, પણ આવકી રાજાના નગરમાં વસવું સારું નહિ.” તેવામાં તેજ દેવ અવધિજ્ઞાનવડે તેને નિધન થયે જા. ફરીથી તેની પાસે આવ્યા, અને બોલ્યો કે–“હેસુલસ! તું શોકાતુર કેમ જણાય છે ? હું મિત્ર છતાં તારે શી ચિંતા છે?* * એમ કહી પ્રસન્ન થઈ તત્કાળ તેના ઘરના આંગણામાં કુબેરની જેમ તે દેવે સુવર્ણની વૃષ્ટિ કરી.” તે ઈસુલસ બોલ્યો કે—-“હે : મિત્ર! આટલું ધન મારે જોઈતું નથી, કારણ કે મેં તો પરિગ્રહનું પ્રમાણ કરેલું છે.” તે સાંભળી દેવે કહ્યું કે–“હે ભદ્ર! તે એ સારું કર્યું, કારણકે મુનીશ્વરો કહે છે કે જેમ જેમ લેભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust