________________ Tii છે અને સાંભળી તેને પાસે 284 શ્રી શાંતિનાથ ચરિત્ર થોવન વય છે, તે આજથી વ્રત શા માટે લેવું?” તે સાંભળી કુમાર બે કે–“કેટલાક જીવોને વૃદ્ધાવસ્થામાં પણ વિષયની અભિલાષા થાય છે, અને કોઈને યુવાવસ્થામાં પણ વૈરાગ્ય થાય છે.” ત્યારે તે બેલી કે–“હે સ્વામી ! જ્ઞાની મુનિને પૂછી આપણે મરણ સમય જાણું પછી જેમ એગ્ય લાગે તેમ કરવું. તે સાંભળી કુમારે તેનું વચન અંગીકાર કર્યું. પછી કુમાર કાંઈક ભેજનાદિક લેવા માટે નગરમાં ગયા, અને કનકવતી એકલી વનમાં રહી. તેટલામાં કોઈ ગુણચંદ્ર નામને રાજપુત્ર ત્યાં આવ્યો. તેણે યુવાવસ્થાવાળી અને વનમાં એકલી રહેલી કનકવતીને જોઈ એટલે પ્રેમ ઉત્પન્ન થવાથી છેલ્યા કે-“હે ભદ્દે તું કોણ છે? અને આ વનમાં એકલી કેમ રહેલી છે? શું તારે પતિ સાથે નથી ?" તે સાંભળી તેને પોતાના પર રાગવાળો તથા પોતાના પતિને વિરક્ત જાણું તેની પાસે પિતાને સમગ્ર વૃત્તાંત કહ્યો અને તેના પર રાગવાળી થઈ. ગુણ તેણીને પ્રાર્થના કરી ત્યારે તે બોલી કે-“હે કામી ! હું કોઈ પણ ઉપાયે કરીને મારા ભર્તારને છેતરી તારે ઘેર આવીશ.” તે સાંભળી તે રાજપુત્ર પિતાને ઘેર ગયે. અહીં ગુણધર્મકુમારે નગરમાં જઈ વ્રતક્રીડાવડે કાંઈક ધન ઉપાર્જન કરી તે દ્રવ્યવડે આર્ટી વિગેરે લઈ તેના માંડા કરાવી વનમાં આવી પ્રિયાની સાથે ભેજન કર્યું. પછી કાંઈક વિચાર કરતી અને પૃથ્વીને આલેખતી તે કનકવતીને જોઈ કુમારે તેણીની ચેષ્ટા વિગેરેથી જાણ્યું કે -" આ સ્ત્રી કોઈ અન્ય પર આસક્ત થયેલી જણાય છે.” એમ વિચારી તે કુમાર ત્યાંથી ઉભે થઈ સંક્રાંત ચિત્તે વનમાં ફરવા લાગે તેટલામાં કોઈ પુરૂષે તેને પૂછયું કે“હે ભદ્ર! હજુ સુધી આ વનમાં રાજપુત્ર છે?” ત્યારે ગુણધર્મો પૂછ્યું કે-“હે ભાઈ ! તે રાજપુત્ર કે?” તે બે -- " ગુણચંદ્ર નામને રાજપુત્ર અહીં આવીને કેઈ યુવાન સ્ત્રીની સાથે વાર્તા કરવામાં લીન થયું હતું. તેની આજ્ઞાથી દૂર ગયે જોરથી ન વિચારી તે કઈ રીતે ગુણધર્મ સુધી આ વાકાણાને આ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust