________________ 202 શ્રી શાંતિનાથ ચરિત્ર. __ प्रतिपनमपि प्रायो, लुप्यते क्षुन्निपीडितैः। ત્યિ નીતિશાહો, છત્તા સૂતાં કમો / રૂા. - જે સુધા છે તે રૂપને નાશ કરનારી છે, સ્મૃતિનું હરણ કરનારી છે, પાંચે ઈઢિયેનું આકર્ષણ કરનારી છે, નેત્ર, છત્ર અને લલાટને દાન કરનારી છે, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે, બંધુઓને ત્યાગ કરાવનારી છે. વિદેશમાં ગમન કરાવનારી છે અને ચારિત્રને વંસ કેનારી છે. તે સર્વ પ્રાણુઓનું દમન કરનારી અને પ્રાણને વિનાશ કરનારી સુધા મને પીડા કરે છે. શ્રુધાથી વ્યથા પામેલા પ્રાણુને વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, સ્નેહ, સુંદરતા અને સત્ત્વ–પરાક્રમ એ કાંઈ પણ હોતા નથી. જેઓ સુધાથી પીડા પામેલા હોય છે તેઓ પ્રાયે કરીને અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને પણ લેપ કરે છે. આ વિષય ઉપર હે પ્રભુ! નીતિશાસ્ત્રમાં એક દષ્ટાંત કહેલું છે તે સાંભળી " પછી સ્પેન પક્ષોએ મેઘરથ રાજાની પાસે નીચે પ્રમાણેનું દષ્ટાંત કહ્યું કેરડાના વનથી વ્યાપ્ત એવા નિજળ મરૂદેશમાં એક કુવે હતો. તેમાં પ્રિયદર્શન નામને સર્પ રહેતે હતો. તે કુવામાં પાણીની સમીપે એક બિલ હતું તેમાં તે રહેતા અને નિરંતર દેડકા વિગેરે જીવેનું ભક્ષણ કરતો હતો. ત્યાં રહેતાં તેને એક ગંગદત નામના દેડકાની સાથે ગાઢ પ્રીતિ થઈ. તથા તેજ કવામાં રહેનારી ને મધુર વચન બાલનારી ચિત્રલેખા નામની એક સારિકા સાથે પણ મિત્રાઈ થઈ. આ પ્રમાણે પ્રીતિપૂર્વક તેઓને કેટલાક કાળ સુખમય નિર્ગમન થયું. તેટલામાં અન્યદા ત્યાં બાર વર્ષ પર્યત અનાવૃષ્ટિ થઈ; તેથી તે કુવાનું પણ પાણી ખુટી ગયું, અને સર્વે જળચર જીવોને ક્ષય થશે. એટલે તે સર્પની આજીવિકાને પણ વિરછેદ થયો. જે ગંગદત્ત નામને દેડકે હતે તે તે કાદવનું ભક્ષણ કરી કાળ નિર્ગમન કરવા લાગ્યું. એકદા સ માન મૂકી ગંગદત્તને કહ્યું કે –“હે મિત્ર! હાલમાં હું મહા યથા પામું છું.” ત્યારે ગંગદને પૂછયું “તારે ક્યા પ્રકારની વેદના છે?” અપ બોલ્યા ક્ષધાની વેદના અને અત્યંત પીડા કરે છે. કહ્યું છે કે૧ મેના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust