________________ પંચમ કરતાવ. " 194 વચન સાંભળી તથા પોતાનું અજ્ઞાનપણું જાણું પશ્ચાત્તાપ કરતા તે બ્રાહ્મણ આ બે શ્લેક બે - व्याघ्रवानरसर्पाणां, यन्मया न कृतं वचः। तेनाहं दुविनीतेन, कलादेन विनाशितः // 1 // वेश्याक्षाः ठकुराश्चौरा, नीरमार्जारमर्कटाः / જ્ઞાતવેવાઃ ના, ને વિશ્વાસ્યા રૂમે જાત ને 2 / વાઘ, સર્પ અને વાનરનું વચન મેં માન્યું નહીં, તેથી દુષ્ટ સાનીથી હું વિનાશ પામ્યું. વેશ્યા, ઈદ્રિય, ઠાકર, ચેર, જળ, બિલાડી, વાનર, અગ્નિ અને સેની–આટલા કદાપિ વિશ્વાસ કરવા લાયક નથી.” તે બ્રાહ્મણ આ બે લેકને વારંવાર બેલતે હતો, તેટલામાં તે સ્થાને રહેલા પેલા સર્વે બ્રાહ્મણનું વાક્ય સાંભળી વચનને અનુસારે તેને ઓળખી વિચાર કર્યો કે–“પહેલાં આ ગુણવાન બ્રાહ્મણે મોટા અરણ્યમાં અમને કુવામાંથી ખેંચી કાઢ્યા હતા, તે જ મહાત્મા આજે સંકટમાં પડ્યો જણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે उपकारिण विश्वस्ते, साधुजने यः समाचरति पापम् / तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहसि // 1 // ઉપકાર કરનાર અને વિશ્વાસુ સનના ઉપર જે પાપનું આચરણ કરે છે તે અસત્ય પ્રતિજ્ઞાવાળા પુરૂષને હે પૂજ્ય પૃથ્વી ! તું કેમ વહન કરે છે?” આ પ્રમાણે વિચારી તે સર્વે ફરીથી ચિંતવ્યું કે આ બ્રાહ્મણને અત્યારે પ્રાણાંત કણ ઉપસ્થિત થયું છે, તેથી હું કાંઈ પણ ઉપાય કરી આ સત્યરૂષનો પ્રત્યુપકાર કરું કે જેથી હું તેના ઋણ રહિત થાઉં.” આમ વિચારી તેના ઉપકારનું સ્મરણ કરતા તે સર્પ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં સખીઓ સાથે ક્રીડા કરતી રાજપુત્રીને જોઈ લતાના ગુચ્છાને આંતરે રહી તેણને તે કરડ્યો. તરતજ તે રાજપુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust