________________ શ્રી ભાવચંદ્રસૂરિ વિરચિત. શ્રી શાંતિનાથ ચરિત્ર ભાષાંતર ભવ્યાત્માઓને ઉપકારક જાણીને અનેક કથાઓને ગુજરાતી ભાષાના જાણનારાઓ પણ લાભ લઈ શકે તેટલા સારૂ શેઠ નાગરદાસ પુરુત્તમદાસ રાણપુરનવાસીની ઓર્થિક સહાય વડે છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસા૨ક સભા ભાવનગર વિક્રમ સંવત 1978 ઇ. સ. 1922 વીર સંવત 2448 ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. - કિંમત રૂ. 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust