________________ ( 72 ) સતી સુરસુંદE ચની અંદર અહીં આવી પહોંચવું જોઈએ. એ પેતાના નેથી નીકળી ચુકી છે. આટલામાં–નજીકમાં જ હા તમારી ઉપર એ આફતના વાદળ વરસાવશે પરંતુ આ એક જે તમારી પાસે હશે તો તમને કઈ ઈજા નહીં થાય. * દિવ્ય મણિના પ્રભાવ પાસે એની વિદ્યા નિષ્ફળ જશો. ભ= તમે તમારા માથાના વાળમાં ગોઠવી દ્યો, એટલે બસ." દેવપુરૂષ એટલું કહીને, બીજું ઘણું અગત્યનું કે હોવાથી ત્યાંથી ચાલી નીકળે. કામ પુરૂં થયે પાછો અહી આવશે એવું વચન આપતો ગયો. શ્રી ચંપકમાલા ચરિત્ર. " ( શિયલના મહામ્યને જણાવનાર કથા ) અલંકારિક અને રસિક ભાષામાં ઉતારેલું આ સતી ચરિત્ર અતિ રસિક અને સુબોધક છે. ધર્મને પ્રભાવ, શિયલ સદાચારનું મહાભ્ય, ભગવાનની ભવ્ય આ ચારિત્રમાં પ્રત્યેક પ્રસંગે ઉછળે છે. જૈનોના ધાર્મિક અને સુબોધક ચિત્ર તરીકે આ ચરિત્ર અને ઉપયોગી છે. દરેક સ્ત્રી-પુરૂષોને આનંદ સાથે ધર્મયુક્ત બેધ આપન અને સદવત્તનશીલ બનાવનાર શ્રીમાન ભાવવિજયજી મહારાજ બનાવેલ આ ચરિત્ર છે. કમત રૂા. 0-8-0 પિસ્ટેજ 0-1-6. શ્રી જૈન આત્માનંદ સભા--ભાવનગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust