________________ સતી સુરસુંદરી ( 70 ) વળી વિદ્યાવાળે પણ છે અને આ જગતમાં સ્ત્રીહરણ જેબીજું એક મોટું વેર નથી. જે થવાનું હતું તે થઈ ગયું : એ બાબત વિચાર કર હવે નકામે છે, પણ તમે સ સલામત શી રીતે રહી શકે એવો કેઈ ઉપાય શોધી કાઢવા જોઈએ ચિત્રગતિના આ ઉપદેશવાક સાંભળી ચિત્રભાનુ ઉ વિચારમાં પડયે. એને કોઈ રસ્તો ન સૂઝ. કહ્યું. " ભાગ્ય હશે તેમ થશે. બીજું શું ?" " ભાગ્ય ઉપર ભરોસો રાખી, લમણે હાથ દઈ બે રહેવું એ તે કાયરતા છે. મને એક વાત લાગે છે–આપ અહીં ઘણે વખત વાતમાં ને વાતમાં ગુમાવી દીધો છે એ. વગરવિલંબે આપણે અહીંથી તે નાસવું જોઈએ. " ચિ: ગતિએ છેલ્લે નિર્ણય સંભળાવ્યું. જતાં જતાં તે કહી ગર કે તમે તમારા માર્ગે જાઓ અને હું મારા માગે જાઉં છું. મા વિચાર તો સુરનંદન નગરમાં જઈ જવલનપ્રભ રાજાની સા અશનિવેગની મૈત્રી ગોઠવીને મ્હારી પૂર્વભવની આ સ્ત્ર વિધિપૂર્વક ગ્રહણ કરવાનો છે.” તમાલવૃક્ષના પત્ર સમાન શ્યામ આકાશમાં ચિત્રવેગ કનકમાળા દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં કમ પત્ર અને હસેથી ભરેલા સરોવરની શોભા નીહાળતા તે પિતાની ચિંતા અને થાક ભૂલી ગયા પુલના ભારથી નમે અને હજારો શાખાવડે શોભતા વૃક્ષે પણ જાણે એર આવકાર આપતા હોય તેમ નૃત્ય કરી ઉઠયા. એટલામાં દૂર દૂર એક તેજસ્વી પુરૂષ, એમની તરફ ગથી આવતાં દેખાશે. પાસે પહોંચતાં ચિત્રવેગને ખાત્રી : કે આ કઈ દેવપુરૂષ હવે જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust