________________ સતી સુરસુંદરી (58), લજજાને લીધે તેના મુખમંડળ ઉપર લાલાશ છવાઈ, પડ્યું સંકેચ તરતજ અદશ્ય થઈ ગયે. તેણીએ પિતાની કથા કહી શરૂ કરી - " આ કનકમાળાના પિતા–અમિતગતિ એ મારા સમામા થાય. મારી માતા-ચંપકમાળા અને અમિતગતિ સગાં ભાઈ–બહેન અને કુંજરાવ નગરના ચંદ્રગત ! ધરેંદ્રના એ બને સંતાને. મારા પિતાનું નામ અશનિવેગ. તેઓ મહારાજા પ્રભુજરાજ્યમાં–સુરનંદન નગરમાં વસે છે. મારા પિતામહ-મેઘ એ રાજ્યના મંત્રી હતા. તેઓ રાજનીતિમાં ઘણું જ સ્કૂશળ હું તેની સાથે નિંદ્ર ભગવાનની ભક્તિ અને શ્રદ્ધામાં પણ અતિ હતા. કેઈ એક શુભ ક્ષણે વૈરાગ્યની ભાવનાથી રંગાઈ તેર દીક્ષા અંગીકાર કરી; મારા પિતા–અશનિવેગ મંત્રીપદે આરૂઢ થ - મારે પાંચ ભાઈઓ હતા. પાંચ ભાઈઓ વચ્ચે હું એક હેન હતી. એટલે મારા ભાઈઓ અને મારા માતાપિતા મને કે સ્નેહથી ચાહતા હશે તેની કલ્પના તમે કરી શકશે. સ્નેહ ? સમૃદ્ધિથી ભરેલા ઘરમાં હું મહેાટી થઈ, પણ વાવૃદ્ધિની સ મારા માબાપની ચિંતા વધવા લાગી. મારા ચગ્ય વર કયા શોધવો એ તેમને માટે એક મોટી સમસ્યા થઈ પી. સ્વભાવથી મને પુરૂષ પ્રત્યે અભાવ રહે. કેટલાય વિદ્યાધરે આવ્યા . મારૂં મન જીતવામાં નિષ્ફળ નીવડયે, વીલે હેઢે પાછા ફર્યા. એ કઈ વર પસંદ નથી પડતે એમ જોયા પછી મારા માતાપિ વધુ ઉદ્વિગ્ન બન્યા. યુવતીજનને સુલભ એવી ઘણીખરી વિદ્યાર મેં મેળવી લીધી હતી, અને તેથી અમારા પરિજનવર્ગમાં માર સારો સત્કાર થતો. તેઓ મને પ્રિયંગુમંજરીના નામે ઓળખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust