________________ ( પદ ) સતી સુરસુંદરી. પણ પ્રમાદ કર્યા વિના અહીંથી નાસી છૂટવું જોઈએ.” અE શબ્દે ચિત્રગતિના હોય એ ભાસ થશે, પણ વળી પાછેવિચાર આવ્યું કે " આ એકાંત અરણ્યમાં ચિત્રગતિ શી રીત સંભવે ? " જે અપરિચિત મિત્રે પોતાના જીવના જોખ અમારા જેવા નેહીઓને સંગ સાધી આ હતો તે જ આ સ્થળે મળી આવે તો અમારા આનંદને પાર ન રહે આવા આવા તરગોમાં તણાતું હતું ત્યાં જાણે સાચે છે સ્વમસિદ્ધિ અનુભવતો હોઉં તેમ ચિત્રગતિ પ્રત્યક્ષપણે માત્ર સામે આવી ઉભે રહ્યો. તેની તરૂણ સ્ત્રી પણ તેની સાથે જ હતી. હું અત્યંત નેહપૂર્વક તેને ભેટી પડ્યો. કેટલે સુંદર ગાનુગ ? જેની કૂશળતા માટે મારું અંત અહેનિશ ઝંખતું હોય તે જ ઉપકારક મિત્ર, આપત્તિઓમાં અણિશુદ્ધ બહાર નીકળી ગયે છે એવો પ્રત્યક્ષ અનુભવ થયા પદ કોને રોમાંચ ન થાય ? “હે મિત્ર ! મદનગૃહમાંથી નીકળ્યા પછી તું કેવી કે કસોટીઓમાંથી પસાર થયે તે જાણવા મારૂં મન અત્યંત ઉત્સ બન્યું છે. મારી આતૂરતાને હું વધુ વખત છુપાવી શકો નહિ “મારી કસોટીને ઈતિહાસ, તું ધારે છે તેટલો લાં નથી " એવી પ્રસ્તાવના સાથે ચિત્રગતિએ પિતાને અનુભવ કહે માંડયોઃ “કનકમાળનું રૂપ લઈ હું મદનગૃહમાંથી નીકળે છે તે તું જાણે છે જ. નવાહન રાજા સાથે કનકમાળના લગ્નની બદ તૈયારીઓ થઈ ચૂકી હતી. ઠેર ઠેર મંગળગીત ગવાતાં હતા લગ્નની ઘડીઓ ગણતી હતી અને તમને આશ્ચર્ય થશે કે શું મુ મારા અને નવાહનના લગ્ન પણ થઈ ગયાં. મુરબ્બીઓ અને સગાં-સંબંધીઓના આશિર્વાદ અમારી ઉપર વષ રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust