________________ સ્ત્રી-ઉપયોગી ( પ્રથમ ) ગ્રંથમાળા સંબંધી નિવેદન. - - - - - nie-run : 04 bon મૂળ ગેઘા અને હાલ અત્રનિવાસી શેઠ અમરચંદ હરજીવનદાસ કે જેઓ શ્રદ્ધાવાન અને જ્ઞાનેદ્વારના કાર્ય ઉપર પ્રેમ ધરાવનાર હતા, તેઓએ પિતાની હૈયાતિમાં પિતાની સુપત્ની શ્રીમતી કસ્તુર હેનના નામથી જ્ઞાનની ભક્તિ નિમિત્ત, સ્ત્રી ઉપગી ગ્રંથમાળા સભાના ધારા પ્રમાણે પ્રગટ કરાવવા સારૂં આ સભાને એક રકમ ભેટ આપવાથી તેઓશ્રીના સુપનીની ઈચ્છાનુસાર (સ્ત્રી ઉપયેગી) ગ્રંથમાળાના પ્રથમ પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ છે. શ્રીમતી કસ્તુરબહેન સરલ, સુશીલ અને ધર્મપરાયણ છે. તેમના પતિ શ્રીમાન અમરચંદભાઈને સ્વર્ગવાસ થયા બાદ તેઓશ્રી આ સંસારને આધિ, વ્યાધિ, ઉપાધિવાળે જાણી, ધર્મદષ્ટિ રાખી શાંત અને સુશીલપણે ess Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.