________________ કરસુંદરીનાં સુધાબિંદુ. " ( 331 ) , દયા એક મહાનદી છે. એના વિશાળ કાંઠા ઉપર સર્વ ભરપી અંકુરાએ ઉગી નીકળ્યા છે. દયારૂપી નદી પિત ( જો સૂકાઇ જાય તે પછી ધર્મરૂપી અંકુરા ક્યાં સુધી _લસી શકે ? એટલે કે દયાને અભાવ થતાં ધર્મ પણ ન રહે. ભૂપાળ અને કપાળ. - आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंघ्य पातालम् / विधिलिखिताक्षरमालं, फलति कपालं न भूपालः॥ સંસારચકમાં પરિભ્રમણ કરતું પ્રાણી ભલેને પર્વતના ખરો ઉપર વિહરે, ભલેને સમુદ્રને વિંધી પાતાળમાં પસી. ય; પરંતુ વિધિએ એના કપાળમાં જે લેખ લખ્યા હોય છે - પ્રમાણે જ ફળ મળે છે. મોટા ભૂપાળ પણ કપાળ આગળ iામાં છે. કપાળમાં ન હોય તે ભૂપાળ પણ આપી શકે નહીં. - પ્રકરણ 11 મું. ભવ્યજને ! ભાતુ બાંધજો. जानासि शम्बलबलं बलमध्वगानां, नो शम्बलाय यतसे परलोकपान्थ / गन्तव्यमस्ति तव निश्चितमेव तेन, मार्गेण येन न भवेत् क्रयविक्रयोऽपि / / ' હે ભવ્ય પ્રાણ ! તું એટલું તે જાણે છે ને કે મુસાફરીને. વરૂ ભાતુ તે જરૂર જઈએ. મુસાફરીમાં માતા સિવાય જો આધાર નથી, અને તારે એક વખત પરલોકની મુસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust