________________ ( 33. ) સતી સુરસુંદરી. जगति बहुविधानां व्याकुलानां जनानाम्, शरणमशरणानां नित्यमेको हि धर्मः। સેંકડે પ્રકારના સંકટમાં સપડાયેલા, અનેકવિધ કલેશ અને રેગથી કંટાળેલા, મરણભયથી હણાયેલા, દુખ–શેકથી રીબાતા, સર્વથા શરણ રહિત, વ્યાકુલ ચિત્તવાળા એવા મનુખેનું આ જગતમાં જે કંઈ શરણ હોય તે તે એક માત્ર ધર્મ જ છે. દૈવની વિચિત્ર કૃતિ. ___ यद्भमं धनुरीश्वरस्य शिशुना यजामदग्न्योजित- . - स्त्यक्ता येन गुरोगिरा वसुमती बद्धो यदम्भोनिधिः।। एकैकं दशकन्धरस्य क्षयकृद्रामस्य किं वर्ण्यते ? देवं वर्णय येन सोऽपि सहसा नीतः कथाशेषताम् / / બાલ્યાવસ્થામાં જેણે શંકરનું ધનુષ ભાગી નાખ્યું, પરશુરામને જેણે પરાજય કર્યો, પોતાના પિતાની આજ્ઞાને માન આપી દેશત્યાગ કર્યો, જેણે સમુદ્રને પણ પાળવડે બાંધી લીધે, દશ મસ્તકવાળા રાવણને નાશ કર્યો એવા શ્રી રામચંદ્રના ચરિત્રનું વર્ણન શું કરવું ? પરંતુ એવા વીર પુરૂષને પણ જેણે અકસ્માત્ નામશેષ કરી મૂક્યા એવા દૈવનું બળ કેણુ વર્ણવી શકે ? અર્થાત્ દૈવની કૃતિ બધા કરતાં બહુ વિચિત્ર હોય છે. - દયાની નદી કેવી છે ? कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाङ्कुराः / तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust