________________ ( 6 ) સતી સુરસુંદર ઇતિહાસ એક હકથા છે એમ કહું તે પણ ચાલે." પછી, ચિત્રવેગે પિતાની જે આપવીતી કહી હતી તે જ કથ તેના પોતાના શબ્દમાં સુપ્રતિષ્ઠ કહેવી શરૂ કરી. એક વાર હું અને મારા મિત્ર મનહર ઉદ્યાનમાં કુર, હતા, ત્યાં આકાશની અંદર તેજસ્વી વિમાની મેટી પરંપરા જેવામાં આવી. મને નભગામિની વિદ્યા મારા પિતા તરફ વારસામાં મળી હતી. એટલે જ આ વિમાને કઈ સારા કામ માટે નીકળ્યાં હોય તો આપણે પણ તેમની પાછળ શા સારૂ = જઈએ ? એવો સંકલ૫ ઉભળે. બન્યું પણ એમ જ. મારા મિ કહ્યું કે આ બધાં વિમાને દેવતાઓનાં છે અને તેઓ વૈતાઢ ગિરિમાં આવેલાં સિદ્ધાલયોમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની ભકિ માટે જાય છે. આમ વાતચીત કરીએ છીએ એટલામાં મારા પિતાને આદેશ મારા નાના ભાઈએ આવી મને કહી સંભળાવ્યું. તેમ કહેવરાવ્યું કે “અમે પણ યાત્રા માટે નીકળીએ છીએ, ત આવવું હોય તે જલદી તૈયાર થઈ જા.” * સિદ્ધાલયમાં પહોંચી અમે વિધિસર શ્રી જિનેંદ્ર ભગવાન પૂજા કરી. તે વેળા ત્યાં અસંખ્ય વિદ્યાધરો આવ્યા હતા અપ્સરાઓ નૃત્ય-ગાન કરી પોતાની ભક્તિ ચરિતાર્થ કરતી હતી ત્યાંથી પાછા ફરતા મને મારા મામાને પુત્ર ભાનુવેગ મળે ઘણે લાંબે વખતે અહીં પહેલી વાર મળ્યા તેથી અમારા બંનેને અંતર ખૂબ ઉલ્લાસ પામ્યા. ભાનુવેગ કહે “તમે અમારે ત્ય આવો” અને મેં કહ્યું “નહીં, પહેલાં તમે મારે ત્યાં પગ P.P. A P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust