________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (29) સાહસ કરતાં વિચાર કર. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् / / वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः / / વ્યવહારનિપુણ પુરૂષોએ કઈ પણ બાબતમાં વગરવિચારે હિંસ ન કરવું. અવિવેક એ અનેક આપત્તિઓનું સ્થાન છે. ચારવું તેને સંપત્તિઓ આપોઆપ વરે છે, કારણ કે સંપત્તિ જ ગુણ તરફ અનુરાગ ધરાવતી હોય છે. કામાન્ય અને ઘુવડ. दिवान्धाः प्राणिनः केचित् रात्रावन्धास्तथा परे / विवेकनेत्रनिर्मुक्तः कामान्धो नैव पश्यति / / થુવડ જેવા પ્રાણી આંખ હોવા છતાં દિવસે દેખી શકતા તી, કેટલાક રાત્રે જોઈ શકતા નથી, પણ વિવેક વગરને મીપુરૂષ તે રાત્રે કે દિવસે પણ કંઈ દેખી શકતા નથી. ચઢે ન દૂજે રંગ. पापासक्ते चेतसि धर्मकथाः स्थानमेव न लभन्ते / नीलीरक्ते वाससि कुङ्कुमरागो दुराधेयः // " જેમનાં હૃદય પાપક્રિયામાં રચ્યાપચ્યાં રહે છે તેમના અંતરમાં ધર્મકથાને કઈ જ સ્થાન નથી મળતું. ગળીથી -ગેલા વસ્ત્રને તમે કુંકુમના રંગે રંગવા માગો તે એની ઉપર બીજો રંગ જ ન ચઢે. - દૂધ મૂકીને ઝેર પીનારા, यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति / आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust