________________ (294) સતી સુરસુંદરી. મોટા માછલીઓ તરફી તરફને મરે છે, સત્પરૂષે પણ અધર્મીઓના સહવાસથી દુઃખ પામે છે અને સુખસમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મોટા લાકે પણ પિતાના ઉપર અતિ દુખ આવવાથી ભારે ભયમાં રહે છે. શત્રુ ઉભું કર્યા પછી. विधाय वैरं सामर्षे नरोऽरौ य उदासते। प्रक्षिप्योदर्चिषं कक्षे शेरते तेऽभिमारुतम् / / જે માણસ એક વાર શત્રુ ઉભું કર્યા પછી-દુશ્મનાવટ પછી પણ તે તરફ લક્ષ આપ્યા વગર પિતાનું અભીષ્ટ સાધવા ઇચ્છા હોય તે તેને કદિ પણ નિવૃત્તિ મળી શકતી નથી. સૂકા ઘાસની ગંજીમાં આગ સળગાવીને તેની નજીકમાં, સન્મુખ પવનની લહેરમાં સૂવાની કોઈ બુદ્ધિમાન ઈચ્છા રાખે ખરે? કન્યા કેને આપવી ? रूपयौवनगांभीर्यसद्गुणैर्यो विराजितः / तस्मै कन्या प्रदातव्या यादृशे तादृशे न तु / / રૂપ, યૌવન, ગાંભીર્ય અને ઉત્તમ ગુણે જેની અંદર હોય તેવા લાયક પુરૂષને પિતાની કન્યા આપવી. જેવા તેવાને ન આપવી. સૈની નજર જુદી જુદી હોય છે. कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् / बान्धवा धनमिच्छन्ति मिष्टान्नमितरे जनाः / / કન્યાની દષ્ટિ વરના રૂપ તરફ રહે છે, માતા પિતાના Gહેરમાં સૂવાની સળગાવીને તેની તકતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust