________________ માલેલા પરિવારમાં સારૂ નાજવી તેણે વાળી વીંટી ડશ પરિચછેદ. (25). રાત-દિવસ પિતાને મારવાના જ એ ઉપાયે ચિંતવને હતા. તેમાં આ આંજણું મળ્યું એટલે તે તેને ઇંદ્રાસન મળ્યું હાય એટલે આનંદ થયો. પિતાને મારી નાખી એમનું રાજ્ય મેળવવું એમાં જ જીવનની સાર્થકતા સમાયેલી હોય એમ તે માનતો. બદલે લેવાનો દિવસ પણ એણે નક્કી કરી વાજે. પિતા ' મોકલેલા પહેરગીરાને છેતરી, આંજણ આંજી અદશ્ય રૂપ ધારી પાછે તે હસ્તિનાપુરમાં આવ્યું. બીજે ઠેકાણે સંતાઈ રહેવા બદલે એણે સંતાવાને સારુ જાજરૂ જ પસંદ કર્યું. રાજા અહીં હેલે–હેડે જરૂર આવવાને એવી તેણે કલ્પના કરી. અને બન્યું પણ એમ જ. રાજ જે દિવ્યમણીવાળી વીંટી ઉતારીને જાજરૂની અંદર દાખલ થયે કે તરત જ અદશ્ય રહેલા મદનવેગે રાજાની પીઠમાં છો માર્યો. રાજાએ આસપાસ જોયું, પણ કોઈ માનવ આકૃતિ જેવામાં ન આવી. તેને થયું કે આ કોઈ અદશ્ય પુરૂષને ઘા હોવો જોઈએ. તેણે તત્કાળ જાજરૂના દરવાજા બંધ કરી દીધા, અને પોતાના અંગ૨ક્ષકોને એકદમ બોલાવી જાજરૂની આસપાસ સખત ચેકી મૂકી. મદનવેગને કઈ જઈ શક્યું નહીં, પણ જાજરૂના બારણા એકદમ બંધ થવાથી તે ગભરાયે અને બીકમાં ને બીકમાં જ નરકના ગંધાતા કૂવામાં જઈ પડ્યો. દુષ્ટ પુરૂ બીજાનું ગમે તેવું બૂરૂં ચિંતવે, પણ સામે પુરૂષ જે પુણ્યશાલી હોય તો તે દુષ્ટ પતે જ નરકયાતના ભેગવે છે. મદન.. - ગનું પણ એમ જ થયું. ઔષધીના ઉપચારથી રાજાને ઘા રૂઝાઈ ગયે અને દિવ્યમણિના જળથી વેદના પણ શમી ગઈ. રાજાએ ચાંપતી તપાસ કરી તે સમાચાર મળ્યા કે મદનવેગ અદશ્ય બનીને ક્યારનો ચે નીકળી ગો છે. એટલે આ પીઠ પાછળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust