________________ પડશે પરિચ્છેદ. .(273) ના કોઈ દુષ્ટ પુરુષ આવી ઉભે છે, પણ હરકત નહીં. હું ને પહોંચી વળીશ. " એટલું કહીને રાજાએ વિદ્યાઓને *છેદ કરનારી વિદ્યા વાપરી અને જોતજોતામાં મદનગની પણ જુના કાળની સાધેલી વિદ્યાઓ વિચ્છેદ પામી ગઈ. તેનું મસ્ત શરીર ભયથી ધ્રુજી ઉઠ્યું. તે પોતાના મૂળ સ્વરૂપમાં તે તે પ્રગટ થઈ ગયે. " આ શરીર તે આપણા પોતાના કુમાર જેવું દેખાય છે, +રૂં ? દેવી ! " રાજાએ સુરસુંદરીની આંખ સામે જોયું. - સુરસુંદરી ભય અને લજજાથી અત્યંત સંકેચ પામી. તે ઇ જવાબ આપી શકી નહીં. એ દિવસે કઈક કામપ્રસંગે જલકાંત રાજાનો એક દૂતફુટવચન કરીને હતો તે ત્યાં આવી ચડ્યો હતો. રાજાએ મને પૂછયું: “મારા જે પુત્રને પ્રિયંવદાની સાથે સુરનંદન ગિરમાં મોકલ્યો હતો તે જ આ છે ને ?" કુંટવચને હકામાં જવાબ વા એટલે રાજાને ખાત્રી થઈ કે લલિતાના શમાં એ પિતાને પુત્ર મદનવેગ જ હતો. આ પ્રસંગે એના દય ઉપર સખત આઘાત કર્યો. પૂર્વ વિધી પુત્રરૂપે 'મ્યા છતાં પણ કેવું વેર સાધે છે ? સંસારની સ્થિતિ તમે એને ખૂબ તિરસ્કાર ઉપજે. પતે કંઇ વિરાધનું કારણ - આપ્યું હોય તે પણ ગતભવને વેરી કેટકેટલાં કાવતરાં ચે છે ? આવા આવા અનેક વિચાથી તેનું મન ઉદ્વિગ્ન ન્યું. મંત્રીઓની સલાહ મેળવી તેણે મદનવેગને કાષ્ટગૃહમાં પૂર્યો અને તેની ઉપર દેખરેખ રાખવા ખાસ ચોકીદાર નીમ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust