________________ (ર૬૮ ) સતી સુરસુંદરી કરણાદિકનો પેગ ઉત્કૃષ્ટ પ્રકારને હતો. એ વિનયી હતા એટલું જ નહીં પણ પ્રતાપી, દાની અને વહેવારનિપુણ પણ હતા. માતા-પિતાએ એનું નામ અનંગકેતુ રાખ્યું. ચોગ્ય સમયે એને યુવરાજ તરિકે અભિષેક કરવામાં આવ્યું. મકરકેતુ રાજા એક દિવસે પિતાના અંતઃપુરને સાથે લઈ વૈતાઢયગિરિના શિખર અઠ્ઠાઈ મહેત્સવમાં ભાગ લેવા ગયે. ગાંધર્વનાં ટેળે ટેળાં એ શિખર ઉપર આ માંગલિક નિમિત્તે મળ્યાં હતાં. ગંગાવમાંથી કેટલાક વિદ્યાધર પણ આવ્યા હતા. યુવરાજ અનંગકેતુની દષ્ટિ અકસ્માત મદનવેગા કન્યાની ઉપર પડી અને મદનવેગા પણ સિનગ્ધ દ્રષ્ટિએ કયાંય સુધી આ કુમારને જોઈ રહી. એક પળ પહેલાં જેઓ એક-બીજાને ઓળખતાં પણ ન હતાં તેમને કામદેવે એક અદશ્ય બંધને બાંધી. લીધા. અને પરસ્પરના દર્શને પરવશ જેવા બની ગયાં. - અનંગકેતુએ પિતાના એક મિત્ર વસંતને પૂછયું " આ કોની પુત્રી હશે?” વસંતે જવાબ આપે -" ગંગાવનગરમાં ગંધવાહન રાજા રહે છે. મદનાવલી રાલ્સીની કુક્ષિએ એને ત્રણ પુત્રે થયાં– નરવાહન, મકરકેતુ અને મેઘનાદ. નરવાહ પિતાના પિતાની સાથે દીક્ષા લીધી. મકરકેતુ રાજગાદીએ બેઠે તે ખરે પણ એ વિદ્યા સાધવા માટે અરણ્યમાં એક વાંસની જાળીમાં ભરાઈને બેઠે હતું તે વખતે તમારા પિતાએ ભૂલથી વાંસની સાથે એનું ગળું કાપી નાખ્યું. તમારા પિતાજીને એ બનાવથી બહુ પશ્ચાત્તાપ થશે. પછી એમણે પિતે જ મેઘનાદને મકરકેતુના સ્થાને સ્થા અને બીજા પણ ગામ તથા નગર આપ્યા. ચિત્રગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust