________________ પંચદશ પરિચછેદ. (237) બાળકને જોયા પછી તેના તરફ આકર્ષાયા વગર ન રહે. ચિત્રવેગ પેલા બાળકની પાસે ગયે. એની પાસે દિવ્ય મણિ જઈ ઘધભર તે આશ્ચર્યમુગ્ધ જ બની ગયે. એને વિચાર થયે છે કે આ બાળકની પાસે આ મણિ કયાંથી? શી રીતે આવ્યું હશે? આ દિવ્ય મણિના પ્રતાપે જ હું એક વાર ભયંકર નાગપાશમાંથી બચી શકયે હતે. નિઃસંદેહ આ પણ એ જ મણિ છે. બાળકની માતાએ જ બાળકની રક્ષા અર્થે તે બાંધેલો હોવો જોઈએ. ત્યારે આ બાળક કોનું હશે? ગમે તે હોય પણ બાળક પ્રત્યે મને હાલ આવે છે.” કનકમાળાને ઉદ્દેશીને કહ્યું –“પ્રિયે, ત્યારે પુત્ર નથી. હવેથી ' આ હારે જ પુત્ર છે એમ માન અને તું વહાલથી એને લઈ - ." કનકમાળાએ તરતજ એ વાતને સમ્મતિ આપી અને બને જણ પોતાના નગરને વિષે પહોંચ્યા. ગામમાં ઠેકઠેકાણે ઉત્સવે રચાયાં-વધામણીઓ અપાઈ. શત ગર્ભવતી કનકમાળાને પુત્ર થયે એ જાણું ગામલોકો ખૂબ આનંદમાં આવી ગયા. પુત્રનું નામ મકરકેતુ રાખવામાં આવ્યું. હે નરેંદ્ર ! એ પ્રમાણે તમારો પુત્ર વિદ્યાધરને ત્યાં માટે થાય છે. આ સુરસુંદરી પણ દેવેલેકમાં એની સ્વયંપ્રભા દેવી હતી. જે વિદ્યાધર એને હરીને રત્નદ્વીપમાં લઈ ગયો હતો તે જ હરિદત્ત નામે સુલોચનાના ભવમાં તેણીને પિતા હતે. હે રાજન ! આ કુટીલ સંસારમાં એક વખત પિતા, પિતાની પુત્રીને પણ પોતાના પત્ની બનાવતાં કંઇ વિચાર નથી કરતે. સંસારનું સાચું સ્વરૂપ સમજવું હોય તેમને તે આટલી હકીકત જ બસ થવી જોઈએ. કાળબાણ સુરે પિશાચનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust