________________ પંચદર પરિચછેદ. (233) હોવાથી તે પોતાના વેરીઓને પૂરને પત્તો મેળવી શકે નહીં. વસ્તુતઃ તેઓ બીજા દેવલોકને વિશે હતા, પરતુ જ્ઞાનના બહુ ઉપયોગ કરવા છતાં કાળબાણને કંઈ જાણ ન થઈ. એમનું શેષ આયુષ જ હવે બાકી રહ્યું હતું. કંઈક ઓછા આઠ પલ્યોપમ સુધી દિવ્ય ભેગ ભેળવીને એ ઈશાનક૯૫વાસી વિધુપ્રભદેવ ત્યાંથી ચ્ચ અને તારે ત્યાં કમલાવતીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. હે નરેંદ્ર ! સાતમે મહિને કમલાવતીને દોહેલે ઉપજ્યા અને હાથીની અંબા ઉપર બેસી પૂબ ધામધૂમથી નીકળતી હતી એ જ વખતે કાળબાણને જાણ થઈ કે કમલાવતીના ગર્ભમાં રહેલે જીવ એ પિતાને પૂર્વભવને વૈરી છે. ઘણા વખતથી તે એને શોધતો હતો. તે તરત જ ક્રોધાવિષ્ટ બના વેર લેવા દો. બીજું કંઈ ન સૂઝવાથી એ હાથીના ગીરીરમાં દાખલ થયે. પછી શું મળ્યું તે તમે અંગત અનુભવથી જાણી શકયા છે. લેકોને ઉપદ્રવ કરતા હાથી ખૂબ વેગ સાથે દેહ રહ્યો. તમે તે વડલાની શાખા પકી હાથીના તોફાનમાંથી બચી ગયા પણ કમલાવતીને લઈ એ આકાશમાં ઉડ્યા. કમલાવતીએ, ચિ મણિવાળી વીંટીનો હાથીના ગંડસ્થળ ઉપર પ્રહાર કર્યો એટલે મોન્મત્ત હાથીનાં થવા લાગી તેથી કાળમાણે હાથીના દેહને ન છૂટકે ત્યાગ કર્યો. હાથી જેવું જબરજસ્ત પ્રાણ આકાશમાંથી નીચે પડે એટલે હાથીના અને હાથી ઉપર બેસનાર આરોહીના પણ ભૂક્કા જ ઊી જાય. કાળમાણે હાથીને નીચે પટક્યો. કમલાવતી અને એના ગર્ભમાં રહેલે પિતાને પૂર્વભવને વરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust