________________ શો પંચદશ પરિચ્છેદ છે ઉત્પન્ન થઈ એક વાર થી દર અંબરીષની દુષ્ટ વૃત્તિ સંતેષાઈ. પૂર્વભવના વેરી મુનિ તથા સાધ્વીજીનો જીવ લીધા પછી એ આનંદમાં આવી ગયે. નારકીના જીને પણ એ રીતે જ એ રીબાવતે અને એમાં આનંદ માનતે. આવાં આવાં અકૃત્ય કર્યા પછી તે એક વાર એક વ્યાભચાર વિધવાના ગર્ભમાં ઉત્પન્ન થયે. દુરાચારિણી સ્ત્રીને પિતાના ગર્ભની શી દરકાર હોય ? તેણુએ તે ખૂબ ખાટા, ખારા, તીખા પદાર્થો આરોગી ગર્ભને સડાવી-પ૩ નાખવાનું ઈછ્યું. અંબરીષને જીવ ત્યાં પણ અતિ રોક ધ્યાન ધરીને નરકસ્થાનમાં ઉત્પન્ન થશે. સાત પાપમના આયુષમાં એણે ઘણું તીવ્ર દુખ ભોગવ્યાં. આખરે આ ભરતક્ષેત્રમાં એક બ્રાહ્મણને ત્યાં “દુર્ગત” નામે પુત્રપણે ઉત્પન્ન થયે. બ્રાહ્મણ ઘણે દરિદ્ર હતું. દરિદ્ર પિતાને ત્યાં જન્મેલે દુર્ગત સ્વપનામાં પણ શાંતિ મેળવી શકશે નહીં. પેટ ભરવાની ચિંતામાંથી છૂટવું એ તેને માટે છેક અસંભવિત બન્યું. દારિદ્રય, દુઃખ, કંટાળે વિગેરેથી થાકી તેણે તાપસઆશ્રમની ઓથ લીધી. એ તાપસોને પરિવ્રાજક થયા છતાં તે પિતાના જુના વેર કે રેષને ભૂલી શક્યું નહીં, પરંતુ અજ્ઞાન તપ કરવાથી દુર્ગત, ધરણંદ્રને સામાનિક દેવ થયા. - એનું કાળબાણ એવું નામ પડ્યું. કાળબાણ, બહુ કષાયને લીધે પૂર્વના વરને સંભારી, વિભાગજ્ઞાનને ઉપયોગ કરવા લલચા, પરંતુ એવું જ્ઞાન ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust