________________ ચતુર્દશ પરિચ્છેદ. ( 213 ) ધનદેવે જેવું છેલ્લું વાક્ય પૂરું કર્યું કે તરત જ દુંદુના નાદવડે આકાશ ગઈ ઉઠયું. દેવભૂમિમાંથી ઉતરતાં સિંખ્ય દેવ-દેવીઓ ગાતાં–નાચતાં–કલ્લોલ કરતાં ગામની હાર-ઉદ્યાન તરફ ગતિ કરતાં હતાં તે જોઈ સભાજને આશ્ચય(કત બની ગયા. " આ શું હશે ? આટલા બધા દેવ-દેવીઓ તરફ કાં ઉતરતાં હશે ?" એવા પ્રશ્ન પૂછાવા લાગ્યા. . એ જ વખતે સમંતભદ્ર દેડિતે દોડતો રાજસભામાં વ્યા. હર્ષના અતિરેકથી તેના મોં ઉપર એક પ્રકારની લાલ ટા પથરાયેલી હતી. તેણે કહ્યું: " આ નગરના ઈશાનકેણમાં સુમાકર ઉદ્યાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે, તેમની (થે બીજા અનેક સુનિએ છે. શાસ્ત્રના અર્થ કરવામાં એમના Pવા પ્રવીણ આજે ભાગ્યે જ બીજા કેઈ હશે. એમણે આજ ધામાં પરવાદી સમુદાયરૂપ અનેક હાથીઓને પિતાની સિંહત્તિથી પરાભૂત કર્યા છે. રાગવૃત્તિ માત્ર તપશ્ચર્યામાં જ રહી છે. હાલમાં અપ્રતિપાત્તી એવું શ્રી કેવળજ્ઞાન એમને થયું છે, અને આ દેવતાઓ એનો ઉત્સવ કરવા આવ્યા છે. " * - રાજાનું હૃદય, આ સમાચાર સાંભળી ઘણું પ્રફુલ્લ બન્યું. 1 સૂરીશ્વરને વાંદવા જવા તૈયાર થયે. સુરસુંદરી તથા કમલાવતી પણ સૂરીશ્વરને વાંદવા તૈયાર થયાં. જે મુંઝવણ એમના ચિત્તને બેચેન બનાવી રહી હતી તેનું નિરાકરણ સૂરી-- ધરજી, પોતાના જ્ઞાનના પ્રતાપે ઘણી સારી રીતે કરી શકશે એવી એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. અમરકેતુ પિતાના સુભટેના પરિવાર સાથે કુસુમાકર ઉદ્યાનમાં ગયે. સુનીન્દ્રને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી પતાના ઉચિત આસને બેસી ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust