________________ ત્રવેદશ પરિછેદ. (23) “હે મહારાજ ! " અમારા વહાણના નિયામકે બેબાકળા બની જલવા માંડયું છે તૈયાર રહો –ઉઠેર ભયંકર આફત સામે બચાવ કરો ! : અમે જોયું તે પ્રથમ સુપડાના આકાર જેવું, પણ વધતાં થતા હાથીના સમૂહનું સ્વરૂપ ધારણ કરતું એક ઘનઘોર વાદળ આકાશમાં છવાઈ રહ્યું હતું. નાવિકે આવા વાદળને, અરદેરીયામાં, મૃત્યુના બંધુ તત્ય જ લેખે છે, કારણ કે એવાં વાદળ જન પુરૂષની સબતની જેમ ગમે તેને ખુવાર કરે છે. વહાણના યાત્રિકો અને નાવિકેમાં મટી ગભરામણ ફેલાઈ. - સૌએ આ ઉત્પાતમાં જીવવાની આશા મૂકી દીધી. નાવિકેએ બધા લંગર જળની અંદર ઉતાર્યા. કુપતંભ નમાવી દીધો. જાડા “વેત વસ્ત્રવડે વહાણને જેટલું ઢાંકી શકાય તેટલું ઢાંકી દ૭િ. વાદળ તો વધતું જ ચાલ્યું. ધીમે ધીમે તે આકાશમાં બધે વ્યાપી ગયું. પવન પણ વેગપૂર્વક વહેવા લાગ્યા. સમુદ્રના પાણી તોફાને ચડ્યા. આકાશમાં ધનશ્યામ વાદળની સાથે વિજળીએ પિતાની અભિનય લીલા શરૂ કરી. મેઘની ગંભીર ગજનામાં ચમરાજના સુભટની હાકલ સંભળાવા લાગી. અમારું વહાણ બની શકે તટલું સ્થિર રહે એવો પ્રયત્ન કરી રાખવા છતાં તે અદ્ધર જઈ પછુિં નીચે પછડાવા લાગ્યું. જાણે કે એક દડા દરીયામાં ઉછળતા હોય એવી અમારા વહાણની દશા થઈ. પ્રચંડ પવનના આઘાતે એના લંગર અને સાંધાઓ તેલ-ફેલ નાખ્યા. વહાણને હવે પોતાની ગતિ કે લક્ષ જેવું કંઈ જ ન રહ્યું. લગામ વગરની–સવાર વગરની–સ્વછંદી ઘીની જેમ અમારી નીકો પણ નૃત્ય કરવા મંa ગઈ. ઘીકમાં વિદ્યાધરીની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust