________________ દ્વાદશ પરિચ્છેદ. (185) કહેવા માગે છે તે હું પૂરેપૂરું સમજું તે પહેલાં જ વિતાલ મને લઈને આકાશમાં ઉપ4 ગ. પ્રિયંવદાએ ઘણું ઘણું ભૂમે પાઈ પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. - હે હંસિની! એ ભયંકર વૈતાલ અને આકાશમાગે બહું દૂર દેશમાં લઈ ગયે, પરન્ત મારું શું કરવું એને કઈ ચિય નહીં કરી શકવાથી એણે કંટાળીને મને આકાશમાંથી ચિ ધરતી ઉપર ફેંકી દીધી. ધરતી ઉપર પડતાં જ આઘાતને લીધે મારા પ્રાણ ઊી જશે-મારા અંગોપાંગ ભાંગીને ભૂકા ચી એમ તેણે માની લીધું હશે. પરંતુ દેવગવશાત્ હું એક ઉધાનમાં લતાઓથી ખચિત એવા મંડપ ઉપર પી, જેથી મને કોઈ પ્રકારની વેદના ન થઈ-જાણે કે કુલથી સજી રાખેલી રાચ્ચા ઉપર પડતી હોઉં એમ લાગ્યું. થોડીવારે સામંતભદ્ર ત્યાં આવી પહોંચે. તેણે વિનય-વિવેકકે મને મૂચ્છમાંથી જાગૃત કરી. એક પળવારમાં આ શું બની ગયું ? આ સામંતભદ્ર કેણ હશે? અને આટલી સુજનતા કેમ રાખી રહ્યો હશે? તે ન સમજાયું. એક સ્વપ્ન જ વતી ગયું હોય એવી કલ્પના થઈ. . મકરકેત કયાં? પ્રિયંવદા કયાં ? શત્રુંજય રાજાને હુમલો કયાં? પેલે દુષ્ટ વૈતાલ કયાં અને હું પોતે પણ કયાં કોઈ પણ વીર-ધીર પુરૂષને પણ ગભરાવી દે એવી આ સ્થિતિ હતી. મને લાગ્યું કે ઘણું કરીને પિલા દુષ્ટ વૈતાલે મારા પ્રાણવલભની દુર્દશા કરી હશે અને તેથી જ તે વખતસર અમારી , પાસે નહીં આવી શક્યા હોય. " મૂળમાંથી ઉખેડી નાખેલી વેલડીની જેમ હું ઉદ્યાનમાં પટકાઈ. મારા પિતાની સ્થિતિને વિચાર કરૂં, મકરકેતુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust