SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ પરિછેદ. ( 173 ) લામત છે. હું તને મારા પ્રાણથી પણ અધિક ચાહું છું.' એમ દ્રષ્ટિએ તને જોતાં જ મારા હૃદયમાં એવી નેહની મઓ ઉછળી કે તારૂં હરણ કર્યા વિના હું રહી શક્યા ઉં. મારું નામ મકરકેતુ છે. હું તને મારી સહચારિણી નાવવા તૈયાર છું. વ્યર્થ વિલાપ કરે હવે મૂકી દે.” એના શબ્દો સાંભળતાં મને રહે જ આનંદ તે થયે, રતુ શ્રદ્ધા ન બેઠી. જે મકરકેતુ, પ્રિયંવદાના કહેવા પ્રમાણે, વિધ વિદ્યાઓની સાધના કરવા રેકાએલે છે તે શું આવું સાહસ રી શકે ખરે ? મારાં પુણ્ય એટલાં બધાં પ્રબળ હશે કે 'નું હું અહોનિશ ચિન્તન કરતી હતી તે પુરૂષ પોતે જ લાવીને મને આમ ઉપાડી જાય ? આવા આવા કેટલાય તક મુવીને ઉ4 ગયા. પેલા પુરૂષે થોડે દૂર જઈને મને એક દલાગૃહમાં ઉતારી. એ વખતે રાત્રીને અંધકાર એ ગળી. ગયા હતા. સૂર્યના તેજસ્વી કિરણો પૃથ્વી ઉપર પથરાતા 1. પ્રકાશનું એક એક કરણ મને કહેવા લાગ્યું કે “ભેળી માળા, બરાબર જોઈ લેજે! આ તે જ ચિત્રસ્થિત પુરૂષ-મક-કેતુ છે કે એને સ્વાંગ પહેરી આવનાર બીજો કોઈ છે ? =ઈના શબ્દો ઉપર વિશ્વાસ ન મૂકતાં તું તારે પિતાની બુદ્ધિના =પગ કરી જે !" = સૂર્યના પ્રકાશમાં જોયું તે ચિત્રવાળી પ્રતિમા અને આ નાવટી સ્વાંગધારી વચ્ચે આકાશ ને ધરતી જેટલો ભેદ દેખાયા. ચિત્રથિત પુરૂષની કાંતિ તપાવેલા કંચન સમી છે જ્યારે આ પુરૂષ તે અમાસના અંધકારની યાદ આપે છે. નામથી ભલે બને મકરકેતુ હોય, પણ ચિત્રસ્થિત અકરકેતુના સૌંદર્ય અને પ્રભાવની તે છાયા સરખી પણ આ પુરૂષમાં મને ન દેખાઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy