________________ ( 170 ) સતી સુરસુંદરી. પાસે નથી બોલાવ્યા, અને છતાં જે તમને તમારા બળનું અભિમાન હોય તે વખત આવ્યે ઓછા ન ઉતરશે.” નરવાહનના છેડા-મીઠા શબ્દમાં પણ ઘણો ગંભીર અર્થ ભર્યો હતો. તે ધારત તો મંત્રીનું અપમાન કરીને તેને પાછો ધકેલત અને એ રીતે પિતાના ક્રોધને બદલે લેત, પરંતુ પિતાને ઘેર આવેલા અતિથિનું બની શકે તેટલું માન જાળવવામાં પિતાની જ સજનતા સમાએલી છે એમ માની તેણે શાંતિ રાખી. રનયૂડ મંત્રીએ શત્રુંજય રાજા પાસે બધી હકીકત મૂકી. એને પૂંફાડા મારતે ગર્વ સાપ જેમ ફેણ ઉગામે તેમ ખળભળી ઉઠયો. નરવાહનને નમાવવા, પિતાનું ધાર્યું કામ પાર પાડવા સિન્ય સાથે રવાના થયે. નરવાહન, યુદ્ધમાં સામનો કરવાની યોજના વિચારી રહ્યો હતો એટલામાં તેની રાણી એ ત્યાં પ્રવેશ કર્યો અને અચાનક આટલી બધી ચિંતા ભેગવવાનું કારણ પૂછયું એના જવાબમાં નરવાહને શત્રુંજય રાજાના દુરાગ્રહની વાત કરી અને વધુમાં કહ્યું કે “શત્રુંજયની સાથે યુદ્ધમાં ઉતરવું એ સામાન્ય વાત નથી. એની પાસે ઘણા સુભ, પરાક્રમી માંડલિકે, સેંકડોની સંખ્યામાં શુરવીર પુરૂષો છે. પાયદળનું જૂથ પણ અસાધારણ ગણાય છે, અને પાયદળ કરતાં પણ હાથી–ઘડાની સંખ્યા ઘણી વધારે થવા જાય છે. વળી તે બહુ જ રેષે ભરાચેલે છે. દયા કે સજજનતાને તો એનામાં લવલેશ પણ નથી. ખરેખાત જ જે યુદ્ધ જામશે તે આપણું ખુવારી ઘણું હેટા પ્રમાણમાં થશે. હું ઈચ્છું છું કે મારે એ ભય બેટો પડે.” નરવાહનની સુજ્ઞ રાણીને એ વાત સાંભળી આઘાત તે TIT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust