________________ TITLT કાર - દ્વાદશ પરિચ્છેદ. (161 ) છતાં તમારો આગ્રહ છે એટલે કહું છું કે આ વ્યાધિ નવા પ્રકારનો છે. મંત્રથી મટે એવું નથી. " શ્રીમતી આગળ બોલવા જતી હતી એટલામાં જ કુમુદિની બેલીઃ “પણ તું નકામી મા સારૂ રોષે ભરાય છે ? તારે જે કંઈ કહેવું હોય તે નિઃશંકપણે કહી દેને ?" “યે, ત્યારે ખરી વાત કહી દઉં? સુરસુંદરીને અત્યારે મક ઘિની પૂરેપૂરી જરૂર છે, પણ વૈદ્ય જે તે ન હવે જોઈએ. ચિત્રપટમાં જે પુરૂષ ચિતર્યો છે તેને સમાગમ થાય તો જ આ રોગ મટે.” શ્રીમતીએ મામિક ભાષામાં જણાવ્યું. કુમુદિનીએ તત્કાળ ચિત્રપટ ખોલ્યો અને કહ્યું કે “અત્યારે આપણાથી બીજું કંઈ બને એમ નથી, પણ એની પ્રાર્થના તે જિરૂર કરી શકીએ છીએ.” _ સખીઓ ચિત્રપટમાંના પુરૂષની આગળ સ્તુતિ કરવા ચાર થઈ ગઈ. એક સખીએ મુખ્ય સૂર ઉપાડ્યો અને તેની પાછળ બીજી સખીઓ પણ બોલવા લાગીઃ “હે દાક્ષિણ્યનિધે ! હે મહાશય ! હે ચિત્રસ્થિત મહાપુરૂષ! અમારી એક વિનતિ સાભળી. તમારા દર્શન માત્રથી અમારી પ્રિય સખી સુરસુંદરી ભાટી ઉપાધિમાં આવી પડી છે. અત્યારે આપના સિવાય બીજું કાઈ શરણ નથી. હે વૈદ્યરાજ ! કામની વ્યાધિથી પીડાતી યુવતી માટે આપ જ એક આશ્રયસ્થાન છે.” સુરસુંદરી સહેજ ગુસે કરી કહેવા લાગી. " આ બધું પાખંડ મને નથી ગમતું. તમારામાં બુદ્ધિને છોટે રાખો પણ કયાં મળે છે? ચિત્રમાં જવાન શું તમને જવાબ આપવાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust