________________ ( 160 ) સતી સુરસુંદરી. વિધાન છે. ભૂત, ગ્રહ, શાકિની, આક્રુષ ઇત્યાદિ આગંતુક દેષ કહેવાય છે, તેમની શાંતિ અર્થે બલિદાન, હોમ, મંત્ર-તંત્ર આદિક ઉપચારાની વ્યવસ્થા છે. શારીરિક રાગનું કંઈ લક્ષણ અહીં કળાતું નથી, માટે આગંતુક દેષ હોવા જોઈએ. આપણે જરા લવણ ઉતારીએ, મંત્રવાદીઓને બોલાવીએ અને રક્ષાની પોટલી બાંધીએ તે કેમ? " - લલિતા બોલીઃ " બહુ વિવેચનની જરૂર નથી. વ્યાધિ અને શત્રુ એક જ કેટીમાં મૂકાય છે, આ બન્નેનું પહેલી તર્ક નિકંદન કાઢવું જોઈએ. " " એ બધી વાત ખરી પણ અમે તો ગની પરીક્ષા કરી તેનું મૂળ કારણ શેધી આપીએ–ઉપચાર કરવાની જવાબદારી અમે ન ઉપાધએ. " શ્રીમતીએ ટુંકામાં પતાવ્યું. માધવી કૃત્રિમ ક્રોધ કરી કહેવા લાગીઃ " દુનીયામાં તે એ નિયમ છે કે પરીક્ષા કરનારે, ઉપચારની જવાબદારી સ્વીકારવી જોઈએ. ચેરને જોનારા માણસ જ ચોરને પકડવા પાછળ દેડે.” માધવીનું છેલ્લું વાક્ય સાંભળી સખીઓમાંની કેટલીક પિતાનું હાસ્ય રેકી શકી નહીં. " શ્રીમતી ! હવે તું નહીં છટકી શકે. આપણી પ્રિય સખીસુરસુંદરીના રોગને ઉપાચ તારે જ કરવે પડશે અને જે તને એમ લાગતું હોય કે તારાથી નહીં બને તે તારા પિતા પ્રસિદ્ધ - મંત્રવાદી ગણાય છે એમને બોલાવ! ... એક હાની સખીએ ઉમેર્યું. . " મારા પિતા મંત્રવાદી હૈ ચ એમાં મારે શું ? દૂધ મીઠું હાય એમાં છાણને શું લેવાદેવા? એક જ દેહમાંથી એ બે જતુ નીપજે છે, પણ રવાદમાં એમને કંઈ સંબંધ નથી હોતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust