________________ ( 14 ) સતી સુરસુંદરી. કુવામાંથી વ્હાર નીકળવા તૈયાર થઈ. સ્વામિન! મારા દુઃખના એ ટુંકી કથા છે. " અમરકેતુ જેવા વીર પુરૂષનું હૈયું, કમલાવતીની વીતકવાર્તા સાંભળી ભરાઈ આવ્યું. તેના નેત્રોમાંથી આંસુની ધાર વહી નીકળી, ગમગીનીને લીધે ચહેરો લાલચોળ બન્યા. ઉષ્ણુ નિશ્વાસ મૂકતાં તે એટલું જ એ છે કર્મની ગતિ વિચિત્ર છે. રાજા-મહારાજાઓ અને મહારાણીઓ પણ કર્મના 50 ટેક શકતાં નથી. આપણે બધાં ગમે તેવા બળવાન કે ફૂશળ હાઈએ પણ કર્મરાજ આપણે મળ અને કૈાશલ્યને પણ બરબાદ બનાવી મૂકે છે. પણ ભૂખથી બેહાલ બનેલા સર્ષના કરવૈયામાં, ઉંદર જેમ ભક્ષ્યની મોટી આશાએ જાય અને ભક્ષ્યને બદલે પોતે જ ( ભક્ષણરૂપ બની જાય એવી સંસારીઓની સ્થિતિ છે. સંસારના પ્રાણીઓ સુખની આશાથી મેટી મહેનત તે કરે છે, પણું પેલા ઉંદરની જેમ સુખને બદલે દુ:ખ જ તેમના નસીબમાં લખાએલું હોય છે તે મિથ્યા થઈ શકતું નથી. અમરકેતુ પણ એવા જ વિચાર-તરંગમાં તણાયે પ્રાણ માત્રને હરકોઈ બહાને, હરકોઈ જન્મમાં પોતાનાં કરેલાં કેમ જોગવવાં જ પડે છે. આપણે ગમે તેવી સાવચેતી રાખીએ ! પણ કર્મરાજાના અચળ-અટળ શાસન સામે કોઈનું ૨જ જેટલું પણ ચાલતું નથી. કુવામાં પડવા છતાં એક કમળ જીવતી રહી શકે અને પાછી પિતાના સ્વામીને સારી હોલ તમાં મળી શકે એ બધામાં કર્મની વિચિત્ર સત્તા જ વિલસા રહી હોય એવી તેની ખાત્રી થઈ. . . ' બધોમાં કમની જામીને સારી હાલ - રહી હોય એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust