________________ દશમ પરિચછેદ. ( 125 ) - રિણ–પરિચારિકા અટવીમાં કંઈકામ માટે જતી હતી તે અચાનક - એક ઊંડા કુવામાં પડી ગઈ. અટવીને આ ભાગ તદ્દન નિર્જન = હતા. કુવાની આસપાસ ઉંચુ ઘાસ ઉગી નીકળ્યું હતું. છે. જાણકાર સિવાય કોઈ સમજી જ શકે નહીં કે આ ઘાસ નીચે ફવા છુપાયેલું હશે. અમરધારિણે સ્ત્રી ભૂલથી એ કુવામાં પી. મહારાજાને એ વાતની જાણ થઈ એટલે તેમણે એ બાઈને કુવામાંથી બહાર કાઢવા પિતાના માણસોને હુકમ કર્યો. એક માણસ દેરડાની મદદથી કુવામાં ઉતર્યો. કુ ઘણું વખતને અવાવરૂ હતો. એની અંદર મ્હાના ન્હાના છોડ અને જાળા-જાખરા ઉગી નીકળ્યા હતા. તપાસ કરતાં એક બખોલની આ દર એક સ્ત્રી સંતાઈ રહેલી જોવામાં આવી. - - * “તમે કેણ છે?” કુવામાં ઉતરનાર પુરૂષે પૂછ્યું. ભયને લીધે રમણાનો દેહ ધ્રુજતે હતે. તે સ્પષ્ટ જવા આપી શકી નહી. એ જ વખતે પેિલી અમરધારિણી પાણી ગળકાં ખાતી જોવામાં આવી. પુરૂષે વધુ તપાસ પડતી મુ પેલી બાઈને બચાવી બહાર આણી. “નરેદ્ર! આ ચમરધારિણી સિવાય બીજી એક રમણી કુવાની બખેલમાં મેં જોઈ. મેં એને પરિચય પૂછયો, પણ ભચને લીધે તે કંઈ જવાબ વાળી શકી નહી. અંધારાને લીધે એ કોણ હશે તે હું કહી શકતું નથી. આપની આજ્ઞા હોય તે એને કુવાની બહાર કાઢે” પિલા માણસે મહારાજા અમરકેતુને જણાવ્યું. ' . . - - - આ વાત સાંભળતાં જ મહારાજાની જમણી આંખ ફરકી. એમને ખાત્રી થઈ કે સમાચારમાં કઈ પ્રકારના શુભ સંકેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust