________________ ( 124 ) સતી સુરસુંદરી આટલી હકીકત સાંભળ્યા પછી, મહારાજાને ઘણું શેક વરની જેમ ઉતરી ગયો. પ્રસનતાના નિદેશ 1 21: સમાત નીમત્તિકને એક લાખ સુવણહારવતી નવાજવાઆવ્યા. મહારાજાએ પોતાનાં આભરણે ત્યાં ને ત્યાં જ ઉતાઆપ્યા. - દુ:ખનાં દિવસે પણ કંઈકેઇના ચિરકાળ ટકી રહેતા નથL એને ચે અંત આવે છે. અમરકેત મહારાજાએ આશામાં ઘણી વખત વીતાવ્યે. એક રાત્રીએ, નમિત્તિકના કહેવા પ્રમાણે એમ એક સ્વપ્ન લાગ્યું જાણે કે પોતે ઉત્તર દિશામાં પ્રયાણ કરે રહ્યા છે. ત્યાં પાણીથી ભરેલે એક કો તેમના જેવામાં આ છે. પાણીની અંદર અધ કરમચેલાં પુષ્પોની એક માળા પત્ર છે અને મહારાજા જાળવીને એ માળા લે છે. પાછી એ જ કરમાએલી પુષ્પમાળા જોતજોતામાં તાજી અને મને હર સુગંધવાળા બની જાય છે. 1 - સુમતિ નૈમિત્તિકે આવા જ સ્વપ્નની આગાહી ભાખી હતી. મહારાજાને ખાત્રી થઈ કે સ્વપ્નમાં સમાએલ અર્થ સારા ભાગ્યોદય સૂચવે છે, તેથી તેમણે દેશનિરીક્ષણને હાને ઉત્તરમાં પ્રયાણ કરવાનો કાર્યક્રમ ઠા. સિન્યની સાથે હસ્તિનાપુરથી નીકળી ઉત્તર દિશામાં મુસાફરી આરંભી. કેટલાક દિવસો પછી માર્ગમાં એક ઉચે પર્વત જોવામાં આવ્યું. પાસે જ ગહન વૃક્ષોની ઘટાથી છવાએલી એક અટવે હતી. મહારાજાએ એ અટવીમાં સારું સ્થાન જઇ પિતાને પડાવ નાખે. - ચગાનુગ એવું બન્યું કે મહારાજાની એક ચમરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust