________________ સતી સુરસુંદરી. ( 120 ) છેરાજાને જ્યારે એમ લાગ્યું કે હવે હાથીને અંકુશમાં આ વાનું અસાધ્ય બન્યું છે ત્યારે તેણે ટેકામાં કમલાવતીને 6 દીધું કેઃ “હવે આપણે કઈ રીતે આ હાથી ઉપરથી ઉતરી આ જોઈએ, નહિંતર આ ગાંડે હાથી કેણ જાણે અરણ્યમાં આપણે કયાંના ક્યાં ફેંકી દેશે અને આપણા હાડકાને કડક સરખા કેઈને હાથ નહીં આવે.” " “પણ, આમ વેગભર દોડતા હાથી ઉપરથી શી રીતે ? તરવું ?" કમલાવતીએ પિતાની મુશ્કેલી જણાવી. - રાજાએ હાથીને અંકુશમાં આણવાને છેલ્લે પ્રયત્ન કરતા જવાબ આપેઃ “સામે હોટું વડનું ઝાડ છે–ત્યાંથી જ ! હાથી પસાર થશે. વડની કોઈ ડાળીને મજબૂત હાથથી પઠ લેજે. હાથી ભલે અરણ્યમાં અદશ્ય થઈ જાય.” રાજાની વાત હતી તે સાવ સીધી-સાદી પણ કમલાવત એક તે સ્ત્રી જાતિ હતી અને વળી તે સગર્ભા હતી. રાજન જેટલી બહાદુરી અથવા કૂશળતા તે કઈ રીતે દાખવે ? - દોડતે હાથી વડ નીચે થઈને ચાલ્યો. રાજાએ પિતે તે વડની ડાળી પકડી લીધી, પરંતુ કમલાવતી હછ હાથ પહોળા કરે તે પહેલાં જ હાથી વડ નીચે થઈને આગળ ચાલ્યો ગયે. “ઝાડની ડાળી પકડી લે " એમ વારંવાર કહેવા છતાં એ બધું વ્યર્થ ગયું. રાજા પિતે વડની નીચે ઉભું રહીને જુએ છે તે હવે હાથી પૃથ્વી ઉપર ચાલવાને બદલે આકાશમાગે ઉચ ને ઉંચે ગતિ કરી રહ્યો છે. આશ્ચર્યમુગ્ધ બને તે કયાં સુધી આ અદભૂત દેખાવ જોઈ રહ્યો. તે વિચારવા લાગ્યું “આ ? હસ્તી જમીન ઉપર ચાલનારૂં પ્રાણું ગણાય છે, છતાં આકાશ માગે શી રીતે ઉડતું હશે ? " વડની છે હાથી દેશળતા : સગીલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust