________________ ( 10 ) સંતી સુરસુંદર સામગ્રી સંમપ વિદાયગીરી આપી. શભ મુહુતે ધનદેવને - હસ્તિનાપુર જવા નીકળે. ક્રમે ક્રમે ધનદેવ સિહગલા પાસે આવી પહોંચે. પહેલીપ આપેલું વચન તેં ભૂલ ન હતો. તેણે વિચાર કર્યો " અહી લ– સમય રોકાવાનું નથી, પણ એક વાર સુપ્રતિષ્ઠ જેવા મિત્રને જ મળી લેવું જોઈએ. " એટલે તે પતિની સાથે ચેડા માણસને 9 સિંહગુહાના સીમાડામાં દાખલ થશે. - અહીં તેણે શું જોયું ? આગથી બળી ગએલાં ગાય-ભેંસ અ_ પ્રાણુઓનાં હાડકાઓનાં ઢગલા પડ્યા હતા. શસ્ત્રથી હણ સૈનિકોના મુડદાઓમાંથી ત્રાસદાયક ફુગધ નીકળતી હવે મનુષ્યનાં હાડપીંજર જ્યાં ત્યાં રઝળતાં હતાં. કેટલીક સ્ત્રીએ બાળકને બચાવતાં બળીને રાખ થઈ ગઈ હોય એવાં રામનું જનક દૃશ્યો દેખાતા હતા. - સિંહપહલીની આવી દુરવસ્થા જઈ ધનદેવને સખત આઘ થયો. " આવી સુંદર પલ્લી કે આટલી નિર્દયપણે બાળી ના હશે?” ધનદેવે પિતાના મનને પ્રશ્ન કર્યો. કોઈ માણસ એ ન હતું કે જે તેને ખુલાસે કરી શકે. . " ધનદેવ ! હું તમને ઓળખું છું. તમે જરા મારી પ આવે. હું તમને અમારા દુદેવની કહાણી સંભળાવવા માટે અત્યાર સુધી જીવતે રહ્યો છું.” એક હાડપીંજર જેવા દેહમાં એકાએક શબ્દ સંભળાયા. એ દેહ દેવશર્માનો હતો. ધનદેવે એ ઓળખે. દેવશર્માએ પોતાની વીતક-કથા કહેવા માંધઃ તમે જોઈ શકે છે કે મારા બન્ને પગ કપાઈ ગયા છે. જે ઉપરાઉપરી ઘા પડવાથી હું છેક અશક્ત બની ગચા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust