SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 47 . ' અર્થા-ચતુર વનિતાના માત્ર મેળાપથી જે સુખ મળે છે તે સામાન્ય નારીઓનાં ગાઢ આલિંગન અને ચુંબનથી એ કયાં મળવાનું હતું ? (86) - ' આમ તેઓ દૂરથી પરસ્પર એક બીજાને જોતાં સૂર્ય ને કમળની માફક સ્નેહ થશે અને અવનવા રસને અનુભવ . કહ્યું છે કે, दूरस्थोऽपि न दूरस्थो / यो वै मनसि वर्तते // हृदयादपि निष्क्रांतः। समीपस्थोऽपि दूरगः // 8 // અર્થાત–જેમનાં મન મળેલાં હોય છે તે દૂર હોય છે તે પણ દૂર નથી, નજીક જ હોય તેમ લાગે છે. પણ હદયમાંથી નીકળી ગયેલ હોય તે નજીક હોવા છતાંય દૂર લાગે છે. (87) - કુમારે વિચાર કર્યો જે આ કન્યાની સાથે મારું લગ્ન થાય તે મારા અહોભાગ્ય, પણ આ બધું પૂર્વે કરેલા પુણ્ય અને જૈન ધર્મમાં મારી શ્રદ્ધાના બળે થશે. કેમકે, जिनधर्म विना नृणां / न स्युवाछित सिद्धयः॥ मूर्य विना न कोऽपि स्या-द्राजीवानां विकासकः // 88 // - અર્થાત–જેવી રીતે સૂર્ય વિના કમળનો વિકાસ થતું નથી, તેવી રીતે જૈન ધર્મ વિના માણસોની ઈચ્છાઓ ફિળીભૂત થતી નથી. (88) * કનકવતી પણ પિતાના મનમાં વિચારવા લાગી કે જે આ પરદેશી પાસે કઈ પણ વિદ્યા હશે તો તે કોઈ પણ ‘ઉપાયે મારી પાસે આવશે. આમ વિચાર કરતી તે ચકવાકીની P.P. Ac. Gunratchais Bull Saradhak Trust
SR No.036482
Book TitleRupsen Charitra Yane Punya Prabhav
Original Sutra AuthorN/A
AuthorBakulchandra Lalchandra Shah
PublisherLaghajiswami Pustakalay
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy