________________ હવે કનકવતી મનમાં વિચારવા લાગી. મારા પિતા મારા માટે કેટલાય વખતથી વરની શોધ કરે છે પણ ગ્ય પતિ મળતું નથી. જે દૈવયોગે આ મહાપુરુષ મારે પતિ થાય તે માટે જન્મ સફળ થાય. મારું મન તેણે અત્યારથી જ હરી લીધું છે. હવે તો આ જન્મમાં તે મારે પતિ હો, નહિતો મરણ એ જ મારું શરણ છે. હું મારી આ અભિલાષા કેને કહું? કહ્યું છે કે, सो कोवि नत्थि सुजगो / जस्स कहिजंति हिअयदुक्खाई। हियए उभंति उकंठे / पुणो वि हियए विलिज्जंति // 84 // ' અર્થા–અહીં કોઈ સ્વજન નથી કે જેની સમક્ષ - હૃદયનાં દુઃખ કહી શકાય. હૃદયની વાતો આતુર મનડામાં ખડી થાય છે ને ત્યાં જ–એ મનડામાં વિલીન થઈ જાય છે. (84). પૂર્વ ભવના સંબંધથી કુમારના મનમાં પણ તેવી જ ઈરછા ઉત્પન્ન થઈ કહ્યું છે કે, दृष्टाश्चित्रेऽपि चेतांसि / हरंति हरिणीदृशः // कि पुनस्ताः स्मितस्मेर-विभ्रमभ्रमितेक्षणाः // 85 // અર્થાત્ –હરિણાક્ષીને ચિત્રમાં જોઈ હોય તો પણ તે મન હરણ કરે છે. તે પ્રત્યક્ષ સમિત નયનવાળી સ્ત્રીને નિરખી હોય તે મને ત્યાંથી કેવી રીતે પાછું ફરે? (85). અહે, તેનાં નયનેમાં કેટલું ચાતુર્ય જણાય છે! विदग्धवनितायाश्च / संगमेनापि यत्सुखं // क्व तत्माकृतनारीणां / गाढालिंगनचुंबनैः // 86 // P.P. Ac. Gunratgasugum. Sara