________________ હસ્તલેખ તપાસી જઈ ખાસ કરીને પ્રાકૃત શ્લોકોના અનુવાદમાં મેગ્ય સુધારે કરી આપ્યો છે, તે માટે તેમને આભાર માનવો જોઈએ. , ' ' ' ' . . . પૂજ્યશ્રી લાધાજીસ્વામી પુસ્તકાલયની - અભિવૃદ્ધિ, અથે પ્રસિદ્ધ થતાં પુસ્તકો માટે ઉદાર દિલના ગૃહ વખતોવખતે સહાય કરતા રહે છે. આ પુસ્તકના પ્રકાશનમાં . પણ જે જે ગૃહસ્થાએ સહાય કરી છે તેમની નામાવલિ આ સાથે મૂકી છે. જ્ઞાનવૃદ્ધિના આવા કાર્ય માં મળતી સહાયને સદુપયોગ થયા કરે છે અને હજી વધુ ને વધુ ધાર્મિક અને સમાપયેગી પ્રકાશને કરવાને પુસ્તકાલય શક્તિમાન થાય એવી આશા રાખવી અસ્થાને નથી. ' ' . . . . . . . . . લી. * * કાન્તિલાલ વ્રજલાલ શેઠ - વ્યવથાપક, પૂજ્યશ્રી લાધાજીયામાં પુસ્તકાલય લીંબડી. P.P. Ac. Gunbatnasuri Alasadhak Trust