________________ કુમાર તેમને આશય સમજ્યો અને બોલ્યોઃ હે ચોગિજને ! આપ સત્ય જ કહે છે, કારણકે, संसारकटुक्षस्य / द्वे फले अमृतोपमे // सुभाषितरसास्वादः / संगतिः सज्जने जने // 61 // અર્થ–સંસારરૂપી કડવા વૃક્ષનાં બે ફળ અમૃત જેવાં છેઃ સુભાષિતોને રસાસ્વાદ અને સજજનોને સમાગમ. (61). પછી યેગીઓ બહુ માનપૂર્વક રૂપસેન કુમારને પોતાના વૃક્ષ નીચે લઈ ગયા. ત્યાં તેમણે કુમારને પિતા વિશે. ક્ષટપૂર્ણ વાત કહી. છેવટે કુમારે પૂછયું : હે ગિરાજ! આપ કેટલાં વર્ષથી તપ કરે છે ? તેઓએ જવાબ આપે : અમને પેગ લીધે. પાંચ સે વર્ષ થયાં છે. આ સાંભળી કુમાર બેલી ઊઠ્યો રહે, આપ, જેવા ગી જનેનાં દર્શનથી મારો જન્મ સફળ થયો છે. - કુમારે પણ આમ તેમને મીઠા શબદથી આનંદ, પમાડ્યો. કહ્યું છે કે, प्रियवाक्यप्रसादेन / सर्वे तुष्यंति जंतवः // . तस्मात्तदेव वक्तव्यं / वचने का दरिद्रता // 32 // અર્થાત–પ્રિય વચનોની મધુરતાથી સર્વ પ્રાણીઓ. ખુશ થાય છે, માટે તેવી વાણી જ બોલવી જોઈએ. વચનમાં. દરિદ્રતા શા માટે રાખવી જોઈએ? (62) પછી તેમણે કુમારને પોતા પર વિશ્વાસ ઉત્પન્ન કરવા કહ્યું: હે કુમાર, આપને સારી રીતે પરિચય થવાથી તમે. P.P. Ac. Gunratshaus Giuha Saradhak Trust