________________ - આમ મનમાં વિચારતે થેડી વાર થાક ખાઈને તે આગળ ચાલ્યું. ત્યાં રસ્તામાં સ્વરછ ઠંડા પાણીથી ભરેલી એક નદી આવી તેથી હર્ષ પામીને કપડાંથી ગાળીને તેણે પાણી પીધું. કહ્યું છે કે, सत्यपूतं वदेद्वाक्यं / मनःपूतं समाचरेत् // दृष्टिपूतं न्यसेत्पादं / वस्त्रपूतं पिबेज्जलं // 57|| અર્થાસત્યથી પવિત્ર બનાવેલું વાક્ય ઉચ્ચારવું મનથી સત્ય લાગે તે આચરવું, દૃષ્ટિથી બરાબર જોઈને. પગ મૂક તથા વસ્ત્રથી ગાળીને પાણી પીવું. (57) અને पृथिव्यां त्रीणि रत्नानि / जलमन्नं सुभापितं // मूढः पाषाणखंडेषु / रत्नसंज्ञाभिधीयते // 58 // અર્થાતુ–પૃથ્વી ઉપર ત્રણ રત્નો છેઃ જલ, અન્ન અને સુભાષિત. એ તો મૂખ લોકો પથ્થરના કકડાને રત્નનું નામ આપી રહ્યા છે. (58) - હવે તે ઉતાવળે કનકપુર તરફ જતો હતો ત્યાં દૂર ખૂબ ઊંચું એક વડનું ઝાડ જોયું. તેને વિપ્રના શબ્દો યાદ. આવ્યા, એટલે તે સાવધાનતાથી તે ઝાડની નજીક આવતો. હતે, તેવામાં ચાર વેગીઓએ તેને આવતાં જે. આથી તેઓ તેને મહાપુરુષ જાણીને તેની તરફ ગયા. કુમારે. જ્યારે તેમને જોયા ત્યારે તેણે વિચાર્યું કે ખરેખર આ તે જ ગીઓ છે, માટે હવે કાંઈ બુદ્ધિ ચલાવવી પડશે; કારણ કે जिहां होये सही बुद्धडी। न होय तिहां विणास // सुर सर्वे सेवा करे / रहे आगल जिम दास // 19 // P.P. Ac. Gunratchais Giulia Saradhak Trust