________________ - 15 - મિત્રે તેને શાંત પાડતાં કહ્યું છે મિત્ર, લેકેની સાથે વિખવાદ કર તે એગ્ય નથી, કારણ કે, ' ' जइ मंडलेण भसि। हत्थिं दट्टण रायमग्गंमि // ता किं गयस्स जुत्तं / सुणहेण समं कलिं काओ // 30 // . અર્થાત–રાજમાર્ગમાં હાથી ચાલ્યો જતો હોય તેને જોઈ કૂતરાનાં ટોળાં ભસે તો કૂતરાંની સાથે ઝઘડામાં ‘પડવું હાથીને માટે એગ્ય ખરું કે ? (30). લેકેનું મેં કઈ પણ રીતે બંધ કરી શકાય નહિ. તેઓ મનને ફાવે તેમ બેલે છે. નીચ લોકે પિતાના સ્વભાવનુસાર બીજાના દોષોને જ જુએ છે. કહ્યું છે કે, यदि काको गजेंद्रस्य / विष्टां कुर्वीत मूर्धनि // . कुलानुरूपं तत्तस्य / यो गजो गज एव सः // 31 // અર્થાત્ જે કાગડે હાથીના ગંડસ્થળ ઉપર ચરકે તો તે તેના કુલધર્મ પ્રમાણે તેણે કર્યું, પણ હાથી તો તેમને બીજાના દેષ જોવામાં જ હર્ષ થાય છે. જેમકે, बज्झइ वारि समुदह / बज्झइ पंजर सींह // ... 15 વધી જો જરી . સુજારી નીમ //રા . . અર્ધા–સમુદ્રનું પાણી બાંધી શકાય ને પાંજરામાં સિંહને પૂરી શકાય, પણ દુર્જનની જીભ કોણ બાંધી શકે ? (32) : વળી, ન परापवादनिरतो / मातुरप्यधिकः खलः // -- माता मलं हि हस्तेन / खलः क्षालति जिह्वया // 33 // P.P. Ac. Gunratshaus Giuhal Saradhak Trust