________________ દર્શન કરવા તેમની સમીપે ગયા. ગુરુએ રાજાને ધમને. ઉપદેશ આપ્યો અને કહ્યું હે રાજા, તું દિલગીર ન થઈશ. અત્યાર સુધી તે ધર્મમાં પ્રમાદ બહુ રાખ્યો છે, તે હવે દૂર કર. કહ્યું છે કેમાનુષમારા વારિ: સલાટવા आयुश्च प्राप्यते तत्र / कथंचित्कमलाघवात् // 5 // અર્થા–હળવા કર્મના યોગથી મનુષ્ય-ભવ, આર્ય દેશ, સર્વોચ્ચ જાતિ, ઉત્તમ બુદ્ધિ અને આયુષ્ય મળે છે. (5) प्राप्तेषु पुण्यतस्तत्र / कथकश्रवणेष्वपि॥ तत्वनिश्चयरूपं तु। बोधिरत्नं सुदुर्लभं // 6 // અર્થાત-પુણ્ય કરી ધર્મકથાનું શ્રવણ પ્રાપ્ત થાય છે, પણ તત્ત્વને નિશ્ચય કરનારું સમ્યકત્વરત્નરૂપ જ્ઞાન તે મેળવવું દેલું છે. (6) . एकोवि य पयारो। धम्मस्स निसेविओ सुरतरुव्व // तेणंवि य सो पावइ। मणवंछियसिवसुखाई // 7 // અર્થાત-સુરતરુ કલ્પવૃક્ષની જેમ ધર્મના એક પ્રકારનું પણ જે સેવન કરવામાં આવે તો એ ધર્મથી મનવાંછિત કલ્યાણમય સુખની પ્રાપ્તિ થાય છે. (7) અને संपदो जलतरंगविलोला / यौवनं त्रिचतुराणि दिनानि॥ शारदाभ्रमिव चंचलमायुः। किं धनैः कुरुत धर्ममनिंद्यं // 8 // અર્થા—સંપત્તિ પાના તરંગ જેવી અસ્થિર છે. યૌવન ત્રણ-ચાર દિવસના ચાંદરડા જેવું છે. આયુષ્ય P.P. Ac. Gunratgasugum. Saradhak Trust