________________ (92) સુરેથી પણ અભિત રહેશે, તે રત્નશેખર રાજી માફક મનવાંછિત સમૃદ્ધિને પામીને અનુક્રમે કેવળ ના તથા મેક્ષ પદને પામશે. જે ૫શુભવમાં પણ પર્વેદિક પાળવાથી સુખ પ્રાપ્ત થાય છે, તે ભાવ પૂર્વક મનુષ્યને ભવમાં જે તેનું આરાધન થાય તે ઇંદ્રપદ, ચીપદ, અને હમંદ્રપદ તેમજ. અનુક્રમે પરમપદ પણ તે પ્રાણી પાસે છે અને ત્રણ ભુવનના જીવોને નમવા યોગ્ય થાય છે ? - આ રશેખર રાજાનું ચરિત્ર સાંભળીને પાંચ પાને વિષે તે સદા અવશ્ય ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો. આ 2- ; નવતી અને ૨નશેખરનું ચરિત્ર જે ભવ્ય જીવે સાંભળે છે તેને તે બાધિબીજ પ્રાપ્તિનું કારણ થાય છે. તિ શ્રી પ્રતિનિવિવારે ના નનયનમાર कारिणी महाप्रतिबोधदायिनी श्रीमत् श्री रत्नशेखर नरेंद्र रत्नवती राझी कथा संबंध संपूर्णम् // दयावर्द्धन विज्ञेनो ध्नैपा प्रकरां कथा / પાન દ્વારિકાદવ છે દયાવર્ધન મુનિએ આગમ રૂપી મહા સમુદ્રમાંથી ઉદ્ધરેલી આ શ્રેષ્ઠ કથા ચિરકાળ પર્યત આ પૃથ્વી ઉપર જયવતી વ. 22 - (શ્રી જિન હેસૂરિની કરેલી રશેખર રાજાની કથા મેટી હોવાથી તેમાંથી આ ઉદ્ધરેલી જણાય છે. ) -- સમાપ્ત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aparadhak Trust