SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિકમાં દેવી થઈ * રતનશેખરના જીવે તેનેજ પિતાની - વલસા કરી. . આ વખતે ગાતમસ્વામીએ પૂછયું- ભગવન, તેઓ મેક્ષ પામશે ? 2 - મહાવીર સ્વામીએ જવાબ આપે -" હે ગતમ! આજ ભરતમાં તેજ રનપુર નગરમાં રાજ્યકુળમાં જન્મ પામી તિર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી તે ત્રણે જીવે મંત્રી, રાજા તથા રાણી કેવળી થઈ સિદ્ધિપદને પામશે અને સર્વ દુ:ખનો અંત કરશે. તેટલા માટે સર્વે ભવ્ય છે એ જેવું તેઓએ પર્વ દિવસેનું પાલન કર્યું, તેવું પાલન કરવું, - જે વો આ કરુ શ્રવણુ કરી શ્રી પર્વ દિવસનું આરાધન કરવા તત્પર થશે, તે જીવે આસન-ભવ્ય (થા " ડાજ ભવમાં મેક્ષગામી થવાના ) છે એમ જાણવું. - આ પ્રમાણે શ્રીમમહાવીર સ્વામીએ ઉપદેશ પ્રતિબધ પમાડી ધણા જીવને અતિધિ પાળવામાં ઉદ્યમવિત કરી સચિત્તાદિકના ત્યાગના નિયમે કરાવ્યા, * - શ્રેણિક રાજ વિગેરે સભાજને આનંદિત થઈ પોતને તાના સ્થાન પ્રત્યે ગયા, ત્રીશ અતિશયથી સંયુક્ત પ્રભુ પણ વસુંધરાને વિષે વિહાર કરવા લાગ્યા : - આ પ્રમાણે જે છે એને વિષે જિનેશ્વર કથિત ધર્મ આણા સંયુક્ત કિરણ શુધ્ધ પાળશે અને મુર તથા 1. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધીજ છે; પણ તેમાં આરમા દેવલેક એગ્ય દેવીઓ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy