________________ (88) ન મહાવીર સ્વામીએ જવાબ દીધે—“ જેવી રીતે રાયપાસેણી ઉપાંગમાં સૂર્યકભ દેવે અષ્ટ પ્રકારવડે પૂજા - કર્યાનું કહ્યું છે, તેમ તેણે કરી. તે પ્રકાર આ પ્રમાણે - 1. શ્રેષ્ઠ કુમ, ગંધ, અક્ષત, ફળ, જળ, નિવેદ્ય, ધૂપ ને દીપ’ એમ અષ્ટ પ્રકાર વડે અષ્ટ પ્રકારનાં કર્મને હણ નારી જિનપૂજા કહેલી છે. * પછી કથા આગળ ચલાવતા ભગવાન બોલ્યા--પછી -જેવા તે દેવ સભામંડ૫માં રણાવી સિંહાસન ઉપર બેઠે, . . તેવામાં સીમંધર સ્વામીને નમવા માટે જતો દેવોને મોટેર સમૂહ લઈ તે દેવ પણ તેની સાથે ગયા અને સીમધર. સ્વાચીને તેણે વાંદ્યા. ( સીમંધર સ્વામીની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે ' ' આ ભરત ક્ષેત્રમાં શ્રી કુંથુનાથ સિદ્ધ થયા અને અરનાથ તિર્થંકર જન્મ્યા હતા તે સમયમાં પૂર્વ મહાવિહુ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામા વિજયમાં પુંડરિગિણિ એ છે નામે નગરીમાં ભગવાન શ્રી રામધર સ્વામી જગ્યા મુનિ સુવ્રતસ્વામી અને નમિનાથની વચ્ચેના આંતરામાં તેમણે ચારિત્ર અંગીકાર કર્યું અને આવતી ચોવીશીમાં છે ઉદય અને પેઢાલ નામે જિનેશ્વરના અંતરમાં તે સિદ્ધિ છે) પદ પામશે, વળી એમ પણ સંભળાય છે કે આ ભરત ક્ષેત્રમાં જ્યારે દશરથ રાજી થયા, ત્યારે મહાવિદેહમાં - તેમણે દીક્ષા અંગીકાર કરી. ", '. 1. આઠ પ્રકારનાં કર્મ આ પ્રમાણે-જ્ઞાનવરણીય, દર્શનાવરણ, વેદન, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust