________________ IIIIIII III I IIII, J. પછી તે દેવે પ્રભુએ આપેલ દેશના સાંભળી દેવગથી પ્રભુએ વ્યાખ્યાનમાં પર્વતિથિનું વ્યાખ્યાન કર્યું તેમણે કહ્યું--- ઉત્તમ રૂપે પ્રત્યેક દિવસે જિનેશ્વર કથિત ધર્મ કવા; કારણ કે જીવોને ધર્મ સામગ્રી પ્રાસ થવી ઘણું દુર્લભ છે. જે સકળ સુખના મૂળભૂત ધર્મ સર્વદા કરી શકાય નહિ તે જિનેશ્વરના કહેલા સર્વે પોતાને વિષે તો અવશ્ય કરવા. જે પ્રાણુ ધર્મનુષ્ઠાન પવને વિષે - પણ નિરંતર અવશ્ય કરે છે અને મનને વિષે ધર્મનું ધ્યાન તો દરરેજ અવિચ્છિન્ન થાયા કરે છે, તેને પોને વિષે કરેલા ઘર્ષ પણ શુભ ભાવે કરીને અન્ય દિવસેએ કરેલા ધર્માનુષ્ઠાનના ફલ કરતાં પ્રાયે અનંત ફળદાતા થાય છે.” * ; પ્રમાણેની દેશના સાંભળીને બ્રહ્મ લેકવાસી મુરે પ્રભુને પૂછ્યું " ભગવન, વર્તમાન સમયમાં એક કઈ પર્વ તિથિને વિષે દૃઢ મનવાળે જીવ છે ? . . - પ્રભુ-ઘણા જવા છે, તેમાં પણ વિશેષ કરીને ભરત ક્ષેત્રમાં શેખર રાજા ને તેની રાણું રતનવતી પરાધનમાં દૂનવાળા છે કે જેઓ દેવદત્યાદિ વડે પણ સુમિત્ર ન થાય તેવા છે. " પિતાના સ્વામીના ગુણવનથી આનંદિત થઇને તે 22 અહીં આવ્યું અને પરરાજ્યના લકરનું આવવું વગેરે બતાવીને બહુ પ્રકારે આપની પરીક્ષા કરી આપને મળ્યો, તે હું છું. હે સ્વામી ! તમને ધન્ય છે જેમની શ્રી સીમંધર સ્વામી પ્રશંસા કરે છે. કહ્યું છે કે P.P.AC. Gunratnasuri N.S. Jun Gun Aaradhak Trust